આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૫૪
સામળ ભટ્ટ.

૩૫૪ સામળ ભટ્ટ થાપાઇ. નરપત કહે સુણ નારી વાત, ખરિ આવે તારે દલ ખ્યાત; કાઈક Øગ થયા કઈ કાળ, ચાર પુત્ર રૂખીના ખાળ. પ્રીત જેવી બપૈયા મેઢ, જીવ એક ને જુજવા દેવ; જોગ વસ્ત જડે તે જમે, વિદ્યા ભણિતે વનમાં ભમે. રૂડા વિપ્ર કેરી રીત, પરબ્રહ્મ ઉપર બહુ પ્રીત; એક સમે ગંગાને તીર, ન્હાવા ગયાતા નિર્મળ નીર. ચારે જણુ પૈઠા જેટલે, તક એક થયુ' તેટલે; અંતરિક્ષથી અજવાળુ થયુ, વિમાન આવીને હેતુ રહ્યું. તેમાં કેંદ્ર તણી અપછરા, ભામની માહબરી મસ્જી; કંદ્રપ રૂપ જેવી કામની, નહિ ભૂતળ એવી ભામની, કોટી અભ્યાએ નવ કહેવાય, વરણુન રૂપ તણું નવ થાય; શુભ સ્નાન નારીએ કર્યુ, ધ્યાન ધરણીધરનું ધર્યુ ચાર જણે જોઈ તે જાત્ર, તે આગળ બીછાણુ માત્ર; ચીત્ર લખ્યા ચારે હાય જેમ, અદૃષ્ટ થયુ' જોતામાં તેમ મેહુ પામ્યા ભન વીળ થયા, એક દ્રષ્ટ જોઇને રહ્યા; મહુત એક એમ કરતાં થયું, વિમાન આપ આકાશે ગયું, વિદ્યુત ઝમકી જાયૈ જેમ, થેબ્યા નિરખવા સ્થાનક તેમ; નારીશુ નેહ લાગ્યા સુણા, પ્રેમ વ્યાપ્યા મનમાં ઘણા. અકળ ગયા આપે અવતાર, સ્વમા માંહે ન દીઠી નાર; ઉગ્ર તપ આપણુકીયે, સ્ત્રી સાથે લાહા લીજીએ. આસન વાળી બેઠા ત્યાં, દારુણ તપ માંડયુ વન માંહ; ધરણીધરશું રાખી ધીર, તજ્જુ અન ઉદક તે દુખ વેઠે નિશા ને દીસ, ઓમકાર મંત્ર જપે મુખ મ ઘણા દિવસ તપ કરતાં ગયા, મહાદેવને મન આવી દો. માગ માગ ચારે મિત્ર, બુદ્ધ તમારી પરમ પવિત્ર, દુખ વેઠીને જે તપ કીધ, તેણે મુજ વેચાતા લીધ ભક્તિ તમારા મનમાં વશી, માગતાં ત્રાંત રાખામાં કશી; દંડવત કરી તવ જોડયા હાથ, ખેલ્યા રૂખી શિવજી સાથે.