આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૫૭
પાનની વાર્તા.

પાનની વાત્તા કરા મૂલ ખરીદી દાસ, રણમાં મૂકા કે રાખેા પાસ; વળતા તે ખેલ્યા રાજન, સાંભળરૈ ક્ષત્રીની તન તારે હયડે છે જે હામ, પૂછ વાત તે આણે ઠામ; વણિક પુત્રીની વાતજ બ્રણી, ભાંગુ બ્રાંત તારા મનતણી. ત્યારે મેલી ખીજી નાર, તુજને પૂછું વાતા ચાર; મારા મનમાં સદૈ ધણી, પ્રતિઉત્તર આપે તે તા. મારી સહિયર ઍક સુંદર નામ, નિત્ય કરેછે રૂડાં કામ; રહે છે અહીંથી બીજે ગામ, જાણીતી છે. કાઢી દામ, તેહ સમીપ મે પાડી હાડ, તે મુજ સરખે સરખી જોડ; વાત કરતે વિવાદજ થઈ, મેં તેને સમસ્યા કહી. તેણીએ તેના ભાગ્યેા ભેદ, પશુ રાખ્યા મનમાંહે ખેદ, ધણા હેતથી આવી ધેર, પ્રીત થકી વિચારીપેર કૈધૃતક ચાર એક ઊભાં કચ્યાં, તે મારા મુખ આગળ કયાં; તેના પાર જો આપે મુને, ચતુર શિરામણુ જાણુ’ તુને, સહિયરમહીસપરાણી થાળ, બીડાં પાન મુખત્યારે ખાળે; પથી કહું પહોંચે તુજ આશ, શીઘ્ર લાવી મૂ। મુજ પાસ. મહા સુણતાં હરખી સુંદરી, આપે ફૂલી અંગ; વેલજી મુખ આગળ ધક્ષુ', જેના ૐા રંગ પંચરંગે રંગ્યુ શું, કે પાસાં સમતુલ્ય; કરયું મહા મુલ્ય, કાષ્ટ છે એ; મેથ્યુ પુથી આગળે, પ્રશ્ન ટાંચ ક્રિયી તે થડ કિયુ, ઉપર કિયુ” ને થડ કંયુ, ભ ભાંગ સંદે સુકુ ચાપાઈ. વૃક્ષ થકી કહાવું જે દૂન, ધણુ એક ધરીને મન; દીધા રંગ મેકલિયુ' આંહ, વિચાર કરી જીએ મનમાંહ ઘડયું સરખુ તારે આપ, ચક્કર ઊતાણુ મારી પ; ક્રૂડ તે ડાળ એમાં તે કીયુ, ટામ્ય પુછ પૂછું તે બીયુ. ૩૫૦