આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪
નરસિંહ મેહેતો.

નરસિંહ મહેતા. ચાતુરી ૧૧ મી-ચાલ તેજ, વાહાલા જી વિઠલ શું કહુ વાણીજી; જોાછે. અતરની સારિગપાણીજી; તમારા તનની મે' સહુ જાણીજી; મળવા ઇચ્છું છું તે નિરવાણીજી, 1 ઢાળ ૧૪ નિર્વાણુ મળવા મન ધ', મેં જાણ્યુ' જાદવરાય; ઉપાય કરા । અતિ ધા, પણ તેણે કશુ થાય. સાફ દેખા શામળ, તેને ગ્રેઢુવાની ગત પાશ નાખી પાતળા, તેનું તનમન જોબન નિશ્ચે હશે. તે જતન કરે બહુ આપનુ, તેનું ધીરજ તમ દીઠે ટળે, મળવા કારણ માવજી તુજને, પતિ પરિવારથી તે ચળે, સકળ અંગે તમેા વ્યાપ્યા, અવર ખીજે નવ ગમે; તેહતા મને રથ પૂર્યા, અવર ભન કહીં નવ ભમે. છું ભાનુ મેહન આજથી, મુને તમારી કરી થાપીએ; નરસહીયાને કશું કહ્યુંા, ભવસાગરના ભય કાપીએ. ચાતુરી ૨૨ મી-ચાલ તેજ, હસીને હરી ખેલીયા વાણીજી; મારે નથી કાય તુજ સમાણીજી; સ્નેહ તમારે હું બાંધ્યા તાણીજી; આપ બધાણા એ હેત જાણીજી. ૧ ઢાળ એવુ' હેત જાણી આપ બધાણા, માટભ નવ આણી મન વિખે; ગુણુ તમારા કાહાન, તે તે બ્રહ્માદિક પુસ્તક લીખે, ભાગ્ય મારૂ’ મેલી નતાં, તે ઉંડે મુજને આપથી; મેટમ વાધી મુજ તણી, તે તે તમ ચરણુ પ્રતાપથી, મુને ત્રજ વહાલુ અતિ ઘણું, શ્રી વૃંદાવનના વાસ; મુજ નિરગુણીયાં ને ગુણીયલ કીધાં, રજની રમ્યાં ખટ માસ. સબળ સુખને આપીયુ, અબળા તણે કામની વિના કાંઈ નવ ગમે, જેમ એઠા જળમાં મીન, ઍવા નિપુણુ થઈને નાથ, કરોડીને ભાગે માન; એન્ડ્રુ લીલા નરસૈયા જાણે, જેને અમૃત રસનું ધ્યાન, આધીન;

3 ૪ ૫ + મ