આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૦૧
રૂપાવતીની વાર્તા..

રૂપાવતીની વાત્તા. પ્રધાન કહે સુણુ પુરપતી, (હું) રમતે સગર્ટ સત્ય; તે વેળા વરણવ કચું, અકલ ધણી અધિપત્ય. પવિષ્ણુ સાગટાં પરવરે, મુખ વિન ઘણું ૠrંત; શ્વેત છે ને શામ છે, (હુ) અખ્તચીક જાત. પુત્ર કહે પિતા સુણા, હું વગાડતા ચ'ગ; વખાણ કર્યું વરવ વિષે, રીઝે આપ્યા રંગ. પગ વિન પડા ઉડે ધણું, મુખ વિન ધણું ગાજત; શ્વેત ઊપરે શામ છે, (હુ) અજાચીક જાચ'ત. સાળા કહે સુણે! સાહેબા, હુ ખેઢતા જાણ; તે વેળા વરણવ કર્યુ, પામ્યા એ પરમાણુ, પગ વિષ્ણુવ્હાણુ જળમાં પળે, મુખ વિન ધણું ગાજત; સડ શ્વેત પર શાખ છે, (હુ) અજાચીક જાયત. કુંવર કહું કાકા સુણા, હું ફેરવતા તે વેળા એણે વરણવી, પામ્યા માલ પગ વિષ્ણુ કાલુ પરવરે, મુખ ત્રિન તે શ્વેત ઉપર તે શ્યામ છે, (હુ) અજાચીક જાય ત. માનિ કહે મહીપત સુણા, વગાડતી મૃદંગ; અલ ગાજંત; તે વેળા વરણવ કચું, રાખ્યા માર્ગ પગ વિણ પખાજ તે પળે, મુખ વિષ્ણુ ધણું ગાજત; શ્વેત ઊપરે શામ છે, (હું) અજાચીક જાચત. ચકડાળવાળા ચતુર નર, (હું) હીંચતેા પાડી હાડ; તે વેળા વરણવ કશુંક પામ્યા જર એ બ્લેડ, સાતે મળીને પૂછ્યુ, તમેા રિયા યમ રાય; શિવ આજ્ઞા સાચુ કહો, સાંભળે સર્વ સભાય. મેધ ચડયાતા વાદળાં, જોતાતા વરણવ !' તે સમે, ભાળી મુજને ભકત પગવિણુ આભ ભલાં પળે, મુખ વિષ્ણુ ઘણુ ગાજત; શ્વેત આભ પર શામ છે, (હું) અજાચીક જાચત. આઠ અર્થ એ કવિતતે, પૂછા માટા બ્રહ્મ; સમ દીધા સાચુ કા, જે ધાઢ્યા હાય ધર્મ, હું કત; કાલ; ૪૦૧