આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૧૬
સામળ ભટ્ટ.

૪૧૬ સામળ ભટ્ટ. ખટરસ શા પુન્યે; રાખિશ નહિ નુત્યે; ખટદર્શન ખાજી જીએ; કહે તે। તુ સ્વામી તુવેર જોગી ખટરસ ખાલ, ખેલ કહે ખટરસ ધન ધર્મ, નેક ખટભાષા ને ખટશાસ્ત્ર શાં, સામળ કહે શાભાએ લખ્યું, ચાપાઈ. રુપાવતી હું ભનથી હાડ, ક' કથને એ કર જોડ; પિતા જાણે તેતે ના કહે, રૅક ઘેર નજ કયમ રહે. મારે મત તેા એહ રતન, રંક જાત હું કરૂ' જતન. સમસ્યા એદ્ર લખી મેાકી, તે જાણે આપે એકલી. એને ઉત્તર લખે અપાર, તે તુ મુજ હુઇડાના હાર ; જો જાણે તે ન લખે આપ, તે આત્મા કે પાપ બિરે દિવસ વિષે વાંચિયુ, ી વાયક દલમાં સાંચિયુ'; લખું ધાવમાં સમસ્યા સર્વ, સૂકાવુ' માનિનો ગ. પ્યા. ગુણુ નિધિ ગોરસ એક, બિજો ઇલ્લૂ રસ બાળા; ત્રીજે રસ તાંબૂલ, મધ્ ચેાથે રસ માળા; પ્રિયા આંબરસ પચ, છઠ્ઠો સબરસ જે મીઠું; વિશ્વ વિષે વિખ્યાત, દિવ્ય રસ દેવે દી'; સપ્તમ રસ શોધ્યે નવ મળે, ખરીજ રસની ખાણ છે; જ્યમ હીરા કાઈક હેાય છે, પાઢા તે બહુ પાણુ છે. ખાન પાન ભક્ષ ભોજન, લજ્જા ગેસ લખાય; ખટરસ ખેાળે ખાંતથી, જન એ પુરુષ જણાય. છા. તરતિબ્ ા રસ સાત, ત્રિયારસ તેથી તાજા; ત્રિો તનુજ રસ તત્વ, રિદ્ધિ રસ રીઝે રાજા; રજિત મને રસ રાગ, તાન રસ પણ તે તેલે; ખાકી બળ સુધ હીણુ, ગમે ત્યમ ખેઢુકી ખેલે;