આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૬૧
રૂપાવતીની વાર્તા..

રૂપાવતીની વાર્તા. દાવાનલ અગ્ની મળે, મારા દેઢુમાં દાખ; આતમધાત કરી ભરૂ, તેને સૂરજ સાખ. એહ રાગ શા પાપથી, લખ વિંછીના ડંખ; કયુ પુન્ય કરવા થકી, ભાગે દુ:ખના યુગ. પુછી પાર લાવા તમેા, પામુ સુખ શરીર; મારે ભન ઉજ્જૈણુપત, તુ શ્રી વિક્રમ વીર. ચાપાઇ. હેત પ્રીતથી હઈડું હસ્યુ', વચન મચ્છનું મનમાં વસ્યું; અતિશે કપરા ખાષા સમ, તે પૂછી નવ આવું કેમ, સ્નાન કરી ચાલ્યા સાથમાં, માળા મંત્ર તણી હાથમાં; ભમતા ભમતા હીચા ભૂત, મહા વતે એક આવ્યે ક્રૂપ. રાજા મેઢા પાસે જઇ, ગેબિ શબ્દ સમ વાચા થય; ભાઇ પથિ તું મારા વીર, છે નિર્માલ્યજ મારૂં નીર, ભુડી ગાળ મુખથી ભાંખશે, યુથ કરી ચુકી નાંખશે; ધર્મવત એલ્બા થઇ ધીર, નથિ પીવુ ભાઈ ભારે નીર જદુત પાસે મારે જવુ, ખેલવુ તાં એશિ’કલ થવું; ત્યાર પછી લઉ જળ કે અ’ન, મુખ લીધાનું મારું મન દાહરા. કરણ તું, કે હરિશ્ચંદ્રજ હોય; કે રાજા વિક્રમ વિતા, ખેલ્યું ન પાળે કાય અરજ કી ઇશ્વર કનૈ, છે તમ શુદ્ધ દામ શુાં મુજ ખરચિયાં, ઝેર સમુ યમ વાર કહિ નૃપતિ પ`ા, ભૂધર સાથે ભાવ; માન સરોવરના સમુ, આવ્યું તરત તળાવ. વાર્ટ મેરા વાણિયા, ધરાને ગુવત; પૂંથીને પાયે નમ્યા, ચતુર ખિતે ચત. કુણુ છે તમેા હુાં જશા, કાં સિધારે કાજ; દીસતા છે. દેવતા, માટા મહારાજ. શરીર નીર.