આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૮૧
સીતાસ્વયંવર.

સીતાસ્વયંવર. વળી વીનવું વૈષ્ણવજન, જેનાં પૂન્ય પવિત્ર થન; જેને હરી ગુણ હૃદય રહે, રામનાભમુખ વાણી કહે, એવા સાધુની સગત કરી, હરી ગુણ ગાવા ઇચ્છા ખરી; પ્રબંધ બંધન જાણુ ભેદ, વૃદ્ધ ખેાઢ કલી અક્ષર છેદ ૧૦ દુહા સુધી ગાથા તે ગીત, પદ પ્રમાદ ન જાણુ રીત; નાદ છ પીંગળની જાત, સ્વર નટ નાટક તાંડવ ભાત. જેમ તેમ ગાઈશ ગુણુ ગાવી,પ્રાકૃત અર્થ કરીશ પળધ; સીતારામતા વિવાય, ભાવિક ભાવે જે જન ગાય. છૂટે ભવબંધનના પાસ, ગર્ભવેદના પામે નાશ; તે માટે એ રામચરિત્ર, કહીશ કથા હું પૂણ્ય પવિત્ર. ૧૩ બારાજ વાલ્મીક સભા, સાંભળતાં ઉપજે આહાદ. વાલ્મીક રૂપી કહે ભરદ્વાજ્ર સુર્ણા, કુ સ્વયંવર સીતાજીતા. મૈથુલ દેશ મૈથુલ પુરી નામ, ઉત્તમ લોક વસે તે સમ; રાય જનક ત્યાં રાજન, હરીભક્ત સદા પાવન. ૧૧ હરખે હરીની સેવા કરે, અસત્ય વાણી નહીં ઊંચરે; પાળેનીમ બહુ તપ વ્રતતા, આવે લીપ્ર મદિર અતિ ધણા અનુદીત ભજન કરે ભગવાન, કર્ર યજ્ઞ આપે બહુ દાન પદ્મ પવિત્ર વસે ત્યાં લાક, અણુ માત્ર નહીં જ્યાં શાક ૧૬ ધર્મ શીળ ત્યાંના રાજન, પુત્રવત ને નવી કર્યું તેન; રાજા અનુદિત ચિંતા કરે, ભારત સુતતી મનમાં ધરે; ૧૮ એક સમે શ્વીને કહું રાય, સ્વામિ પુત્ર પ્રાપ્તી ક્રમ થાય; સમસ્ત રૂપી કહે ઉપદેશ, તમેા કરી શ્રી યુન્નરેશ. ૧૯ કહી વાત પધાયા બ્રહ્મ, પછી યજ્ઞના માંડયા આરબ; હવે કથા અતિ ઉત્તમ થશે, રાય ગાતમ સુતને તેડવા જશે. ૨ કરજોડી કહે વીપ હરીરામ, ગાતાં સુણુતાં વૈકુંઠ કામ; શ્રાતાજન સાંભળે ચિત ધરી, એકવાર મુખે ખેલે હરી. ૨૧ કડવું ૨ જીરાગ ધન્યાશ્રી (દુહૈા.) રૂથી વાલ્મીંક એમ ચરેરે, ભરદ્વાજ પ્રત્યે ત્યાંહ; જનકે જન આર્ભીયાર, હરખ ધરી બનમાંડું. ૧ ૪૮૧ e 2 ૧૨ . ૧૪ 1