આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૪૮
ગોપાળદાસ.

૫૪૮ ગાપાળદાસ. કાને જગત થયુ હરીભય, મુક્તિમય યાદ શેક; કોને હરી સ્વપ્ને ન આવે, જ્યાં ત્યાં દેખે રાષ. સુવર્ણ ઢીમણુ સાહે અંગે, પછી ધાટ ઘડયા શણુગાર; તે આભૂષણ સજ્યાં જ્યારે અંગે, ત્યારે મેહ પામ્યાં નરનાર. નિર્ગુ બ્રહ્મ અગાચર, તે સર્વને કેમ સજે; તે માટે અવતાર ચેાવીશને, હરિ જાણીને પૂજે અવિંગત બ્રહ્મ તણી ગતિ દુર્લભ, હરિહર બ્રહ્મા ભૂલ્યા; તે હરિ શું જાણે સૌંસારી, વીહીલા ક્રે આક તુલા. અવની વ અસલીયાં જ્યાં ત્યાં, અહી મણીધર કા પાસ; પક્ષી અનંત રડવર્ડ અવની, અનલ રમે આકાશ. વડ પીપળ આવળ વૃક્ષ બદ્રી, તે તણાં બહુ રાન; ખાવના ચંદન વૃક્ષ અનુપમ, તે લાધે કે હામ. મુક્તિ ચાર્ અવતાર ચોવીસે, પ્રષ'ચ કથા પુરાણુ; નિત્યનૈમિત્ય કાંઇ કપી દાખ્યુ, તે અર્થ હૃદમાં આણુ. થઇ સાવધાન વિચાર વિવેકે, અનુભવ આપ સંભાળ; દાસ ગોપાળ કહું હુલામાંહે, “ટે સંશય જાળ. કડવુ’ ૧૩ મુરાગ રામગ્રી, વળતા ખેલ્યેા શિષ્ય સુજાણ્છ, સારા ઉત્તર દીધા નાથ; ભ્રહ્મા વિષ્ણુ શિવ દેવ દયાળજી,તેની વિગત કહેા કૃપાળજી ઊથલા. બ્રહ્મા સરજે વિષ્ણુ પાળે, પ્રલય કરે મહાદેવ; વાત મેં શ્રવણે સુણી, કહે વેદાંત અવશ્યમેવ. સરજે પાળે ને સંહાર કરે, એ દેવ મોટા ત્રણ; ત્યારે પરમેશ્વર તે શું કરે, મને કહેા અશીશહું, હરી કા સકે કહે, વદે સાક્ષી વેદ; અશકત ભાછ જીવની, કયા ત્રણ દેવના ભેદ. આશ્ચર્ય સરખી વાત સ્વામી, કહે વિગતે મર્મ; ત્રિગુણુાત્મક સૃષ્ટિના ધણા, તે પ્રીવા અનુક્રમ 20 ૩૪ ૩૫

૩૦ 2 ૩૯ '

૩ ૪