આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૪
નરસિંહ મેહેતો.

નરસિહ મહેતા. દૂતીએ જતે ત્યાં કહ્યું, પણ કહે વિશ્વાસ ન ધરિયે; ધરેડના મારગ રાકીએ, હિર પીલી જાય તે મરિયે, દૂતી, અવિનાશૅચા ચઢી નિરખિયુ’, ત્યાં દીઠી વ્યૂહ રચના; જાણે તુષાર્થી પંથી ઉભી, ક્ષુધાર્થી ઉભાં અશના. દૂતી. એવેન'દરાયે કહાવિયું, ભાઇ રથમાં બિરાજો; ગાંઠડલીથમાં ધરી, ખેડા ખેડા રે સાજો. દૂતી. કહાન કહે પિતા વાર નહીં, માતાને મળી આવું; ધીમે ધીમે ચાલતા થાઅે!, અમે ઝટપઢ આવું. દૂતી, ચાલતાં વાર થાય વૃકે, ચાલતા થાએ તાત; નરસ'ઈના રવાભીને નચ્છ કહે, વેહેલા આવેા એ ભાત, દૂતી. પદ્મ ૨૦ સુરાગ દેશાખ. ૩૪ હરિયે પિતાને વળાવિયા રે, જઇ માતાને મળિયા નાથ; એક હસ્ત હસ્તે ગ્રહી રે, મેલ્યાં જશામતી હરિની સાથે ટકર લાડકડા વેહેલા પધારજો રે, ઉછકળ નવ થાશે રે દયાળ; નહિ રાજ તહીં આપણુ’ રે, વહાલા નવ ણિયે કાને ગાળ, હરિ, મુખ મયાઁક નિરખ્યા વિનારે, હુંતા ઘેલી થા મોરાર; હરિ વેહેલા વેહલા આવોરે, મારા પ્રાણજીવન આધાર. હરિ. શુભ કામેાએ હરિરે, તેય હુને થાય અપશુકન; મુજ નિર્ધનને એક દિકરો રે, મારૂં જીવન જગજીવન. હિર. બિટ મેળાવા કયારે થશે રે, કયારે નરખીશું ? વદન; કાલે નંદ રહે ાય આવજે રે, મારૂ દુઃખડુ જાણી સદન. હરિ. કાજળ ટપકું રખે ભુસતા રે, તેમાં લાંછન નહિ અવિનાશ એમ કહી જનની ભેટિયાંરે, હ્રદે લઇ કીધુ મદ મદ હાસ. હિર, જશેામતી કેહે બળરામને રે, કરજે કૃષ્ણ તણું તું જતન; એમ કહી આંખલડી ભરે રે, જાળવજો રકતણુ' રતન. હરિ. શ્યામળા તુ મુખે કહે રે, કયારે આવીશ મારા પ્રાણ; સમય ગયે નિશ્ચે ભરૂ રે, તુજને ખરી ખરકી જાશુ. હરિ. હિર કુઠુ વેઢુલા આવું અમેરૈ, તમે ચિંતા ન કરશા ભાય; ભક્ત નરસ’ઇયે. એમ બન્ને રૈ, હંગી માને ચાલ્યા ધ્રુજરાય, હરિ.