આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૯૮
પ્રેમાનંદસ્વામિ..

પ્રેમાનંદસ્વામિ. વડતાલના સ્વામિનારાયણના સાધુ-એનુ ખીજું નામ પ્રેમ સખી હતું-એ સિતાર સરાદા ઘણી રૅડ રીતે બજાવી જાણતા હતા—એના ગ્ર'પેઃ—તુલસી વિવાહ, થાળ, તથા ગુજરાતી અને હિંદુસ્થાનીમાં ઘણાં ઉત્તમ પદે છે એના પદમાં માધુર્ય તથા લાલિત્ય પુષ્કળ છે—એ સવત ૧૮૭૮ થી તે ૧૮૯૨ સુધી હયાત હતા. તુળસી વિવાહ. પદ્મ ૧ સુરાગ ધાળ, સાંભળો હરિજન થઇ સાવધાન ; વરવું વૃંદાતણુ રાજ એક કુરાફ્રિજ આખ્યાન રે. અડભાગી રે; પ્રભુજીના ચરણ કમળ અનુરાગી રે. કન્યા તેની તુળસી વેવતિ એક રે; મહાયાગી પતિવ્રતા અતિ તૈય રે, પેહેલા એમ કીધા બેઉએ વિચાર રે; પતિ થાએ આપણા વિશ્વાધાર રે. ખેઠી તે તે। તપ કરવાને કાજ રે; તેના ઉપર રિઝયા શ્રી મહારાજ રે. આગે આવી ઉભા શ્રી ધનસામ ; પ્રેમાનંદના સ્વામી