આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૩૨
ભાલણ.

ભાલણ. હરી વિના આતૂર-યંદ્ર ચકાર, જેમ થકીને હરનિશ ભાર; તેમ તે વહાલા નંદ કીશાર, જો હું દેખું. દેવ મોરારી, તા રિતે રાખુ વારૂ તન મનથી એવારી, પ્રભુ મને શાતે સાહી હાય, હવે કાં પ્રેમે તે જૂને સાથ, સખી મે હવે મેથ્યુ માન, કા પ્રમદાને અંગ હરિ વિષ્ણુ હું સુઈરે. હૈડાપર વારી; અગિ રહું નહિરે. વિસારા નાથ; ક્ષણ નુગ થઇ રહીરે. મને કહાન; તે તુ સાચી સહીરે, ઉપન્યેક કામ; ત્યાંહાં રાધા ગઇરે. પહાંતી આશ; પણ ન શકે કહીરે. દેખાડૅ એટલું દીજે જીવતદાન, દૂતી કેહે સુદીરસ્યામ, પ્રભુ વદ્રાવન છે. આમ, હરી ત્યાંહાં રગે રમીયા રાસ, પ્રેમદાના મનની ગુણુ ગાય ભાલણુદાસ,

પદ ૨જું રાગ મલ્હાર.

શ્રાવણ આવ્યો, જો રે, રાજની, શૂં કીજે ? નવ્ય જાય રજની.
શાંમસુંદર તો નાવ્યો રે, બાઈ, લંપટ સાથિ સી રે સગાઈ ?
તેહને તો ત્યાંહાં ઘણીએ મ્યલશ્યે, હઇડું અહ્‌મારું વિરહે બલશે.
બાપીડો ‘પીઉ પીઉ’ પોકારે, મનમથ પાંચે બાંણે મારે.
વીજલડી તણે ચમકારે, માહારા મનડાને અંગારે,
હોય નહિં જે એહને વારે, કાયા માહારે અમૃત ઠારે.
મોર બોલે છે એ પાપી, સહલે મ્યલીને હૂં સંતાપી,
વેલ્ય દેવડાંજાએ જૂઈ ફૂલ તણી ગંધે હૂં મૂઈ.
સઘલાં વાહાલાં તો લાગે, રમીએ પથ રમતાં તાં આગે,
વૃંદાવન માંહિ હરિ સાથે ફૂલ વીણીએ વલગી હાથે.
હરજી હાર ગૂંથી પેહરાવે, તો મુઝ મોર નાચતો ભાવે.
ફોરાં લાગે, કાયા કાંપે, સુંદરવર રદયા-સું ચાંપે.
વિરહણીને વરસે તો બલતૂં, ઉહલાનું નવ્ય દીસે વલતૂં.
વરસાડો વાહાલો તાં તેહને, વશે હોય મન કાંન્યે જેહનેં.
કો છે જે નંદસુતને લ્યાવે, માહારા રદેનો તાપ સમાવે ?
અથવા માહારા ચીતને વાલે, પીતાંબર-સું પ્રીત જ ટાલે ?