આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૩૪
ભાલણ.

'

૪ ભાલણ. એંશુ રૂસણુડાં કરી, પછિ ગાડિ કોણ શુ કીજે2; હૈડુ વિરહે દાઝે છે, ઝૂરી ઝૂરીને મરશે. એવા ખીજો કા નથી, જે તાપ તનને હરશેજી; તુને રીસાવી જાણીને, પેલાં દુરીજનનાં મન ઠરશે. માને તે થોડુ ભલુ', ને ત્રણ કીધે સુખ જાયજી; એ વિના આનંદ ઉપજે, એહવા નથી ઉપાય. સાચું કહું છું સુંદરી, અતિ તાણે તે તૂટેજી; દ્વાર તણી જે ગાંઠડી, તે છેદી નવ છૂટે. સામુ જોષ કા શુ કરશા, નયનતા તે ચાળાછું; તે શુ મન માન્યું નહિ, જેની કટે માળા. વહાલા શુ' વઢીએ નહિ, સાચી એ ચતુરાઇજી; જેને તન મન સાંપ્યુ', તે શું શી હાઈ. ચારે દહાડા ચૈાવનના, તે કાલ વહીને જાશેજી; હસવું રમવું નહિ ગમે, જરા જ્યારે થાશે. તે કાયા શુ કીજીએ, હરજીથી રહે અળગી; નિમિષ માત્ર નહિ મેલીએ, જે પ્રાંતિ ધરથી વળગી. જેને વશ સસાર સધળા, તે તુજ આગળ જાગેજી; વેદ વાણીએ જે રીઝે નહિં, તે તારી ગાળે રાચે, સ્વમ માહી' પામે નહિ, શુકજી સરખા ોગીજી; તે તારી પ્રીતે થાય છે, આણે જન્મે ભેગી. પૂર્વજન્મ પ્રતાપથી, પુન્ય કરીને પામીજી; ભાલણ પ્રભુ રઘુનાથ એવા, કેમ થયા છે કામી, પદ પશુરાગ મલ્હાર હ. હે. ડ. સખી વચન: સામુ' એરે સુંદરી વીજળી ઝમુકે, મેધ અંધારી આવી હલુએ બુકે; રીસાભ્યાં રહિએ નહિ વહાલા શુબહિલી, શાને ઊંધી એવડી પ્રીતજ પહેલી, રીસાવીએ નહિ પપૈ ગાજી પાકારે, માત કરે જે ભિન્ન શું તે સ્ત્રીને વારં ધા દિવસનાં રૂપણાં શ્રાવણમાં ભાજે, હૈડુ ફાટે વિરહણી જ્યારે ધન ગાજે;