આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૪૨
ભાલણ.

'

કર ભાલણ. ઉત્કંઠા મનમાં ધરીને, ધરવુ' અતિ અભીમાનજી; `તે ચાલીને જાવું, અને પ્રીછઠ્ઠી સાન, સાચું. વહાલા વેરી નળવવાને, ભમે ઉત્તર દેજી; સમા જોઇને સરખા, વેષ પાલટી રહેવેા. સાચું. સહુશ મીઠું એલવું, ને રાખવુ' સાનુ મનજી; જુઠાં તે સાચાથી રૂડાં, કાંડાં શિખ્યાં વચન. સાચું. સુરત ભેદની ભાવના, તે કાણુ કનેથી આણીજી; થોડી વયમાં ક્રમાંથી શિખી, વાંકી મીઠી વાણી, સાચું, લેાક વેંદના પરીવારની, માદા કેમ લાપાણીજી; બુદ્ધિ ભલી ખાઇ તહારી, જે. કહેછે મુખતું પાણી. સાચું. જેણે વહાલા વશ કીધા, ચિન તેણે હરિયુંજી; જે વિધ મૂજને શીખવા, જે તે કામણ કરિયું, સાચુ સધળી એ શ્યામાં રહી ને, નંદકુંવર તાહરાજી; વચન કહીને ટાળી એ, સદેહ મનને મહારા. સાચું’. હાસ્ય કરીને કહે મૃગનયની, સત્ય વચન હું ભાખું; સાંભળ મન માની માહરે તે, ગાષ્મ કાંઇ નવ રાખું; સાંભળ સુંદરીજી, તે પ્રેમ કરીને પ્રીયુિ તા, વાત કૐ તમ સારૂં જી; અંતર ખેડા શીખવે છે, મનમથ જે અધ્યારૂ યાવન તે પગની ચંચળતા, લઇ મઢુલી લેચનજી; કટી કીધી અતિ પાતળી, ઉર્ કયાં અતિ ધન, સાંભળ એ મેહુએ જણે મળીને, શીખામણુ દીધી મુજનેજી; લજ્જા એણે લેાપાવી, સત્ય કહુ વય પલટાણી જેટલે, મે' દીઠા સુદીર શ્યામજી; તુજને, સાંભળ. ત્યારે મેં મનમાં જાણ્યુ, જેવારે પ્રગટયા કામ. સાંભળ. મર્યાદા તેહની કીધી, તે તેણે લેાપાવીજી; લાક વેદ સહુએ હવા સરયા, એ વાત મત ભાવી. સાંભળ. સરસ્વ જેહને સાંપીએ, તે વશ મન થાએંજી; આત્મા ભરપણુ ઉરા, ખીજો નથી ઉપાયે સાંભળ હું એહની થઈ રહીછું, જાણીએ કે વેચાણીજી; ી આડે થાએ હિં, જેમાં પડીયું પાણી. સાંભળ