આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૭૬
રઘુનાથદાસ..

રધુનયદાસ. શીવ સનકાદીક નારદ મુની,જોઇ જોઇ મન મકલાય લલના; રઘુનાથના સ્વામી સંગે રમતાં,એમના પુત્યંતણા નહી પાર, રમે છે. પ૬ ૧૬ સુ--રાગ કાફી-ધુમાર, ઊભા છે વાલમ વાટમાં હા, હૈ મેરી લલનારે; સાથે છે ગમતા ગાવાળ, ઊભા છે; ભરી છે. કેસર પીચકારી, ધરી છે તે કેમ લલના; આવે છે તેતે સ્પ્રેરે છે, ધાય છે તેની કેડ. ઊભા છે અબીલની હેલી કીધી, ગુલાબ રંગરેશળ લલના; એક એકના માથા ઉપર કરે છે. ઢોળાઢાળ ઊભા છે. એક એકની વહુવારી, મેલાવે છે ઘેર લલના; રઘુનાથના સ્વામી સંગે સમતાં, વાજેછે ભૂ ગળા ને ભેર. ઉભા છે પદ્મ ૧૭ સુ-રાગ મારૂ ચાલેા રમવાને ઢાળી, ચાલો સખી રમવાને હોળી. ટેક. સુવા ચંદન એર અરગા, કેસૂડાં ધોળી, ચાલેા હાથમાં થાળ ગુલાલ સેંટમાં, અખીલ ભરાભર ઝાળી. તાલ પખાજ ઝઝ ડક વાજે, મેરલીકી ધુન થાડી. રઘુનાથના સ્વામી સગે રમતાં, પ્રેમ રસમાં રેશળ પ૬ ૧૮ મુરાગ સાર, સખી શ્રી ગોવરધનરાય, રમે રંગ હાળીરે; ચાલે ચાલૈા વાલે જીમત ગાકુળ ગાભ સુંદર વૃજની તણે પ્રતિપાળ, કેસૂડાં શ્રેળીરે. રમે. ટેક. સાહામણું રે, સુદીર યમુનાં તીર; રતન જડીત પીઆરે, સુંદર વૃજ આહીર, રમે. પીચકારીરે, હરી હળધરને હાથ; માના ગગરીયાં શીરધરીરૂ, માંહી સુગંધ ભરી બહુ જાત, રમે. રાધા મેહન ર’ગ ભરીરે, રંગ ભિને ગેપી વાલ; વાજ'તર વાજે બોર, ગે।પી ગીત મધુરાં માય. રમે. રમતાં રસ વાગ્યેા ઘણા રે, સુખ પામ્યા સહુ સાથ; એઊ કરોડીને વનવે, ગુણુ ગાયે જન રઘુનાથ. રમે.