આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૫
સામળદાસનો વિવાહ,.

સામળદાસના વિવાહ. પદ પ સુ'. શીખ દીયે। હુને શામળા શ્રીહરી, પરાક્ષ ભજન હું કરૂ' તમારૂ', સેવક સ્વામિના ધરમ પણ એહ છે, તે થકી કાર્ય સરશે મારૂ, શી ૨૬ નયણે આંસુ ભી જદુપતિજાદવે,કેમ દી શીખ મુજપ્રાણુ વાહાલા; રૂકમણી પાસે તેડી ગયા ભુવનમાં, હરત કમળે મારા હાથ ઝાલ્યા. શી ૨૭ દાસ ચંચલ થયા, ઘર ભણી ચાલવા, જો તમે આગના દર્દીએ શાભા; કિમ કહું સુખથી વાણી પોહાચેનહીં રાખો સ્નેહ એમવદ્યારેરામા. શી૦ ૨૮ હેતશું રૂકમણી ખેલીયાં મુજ ભણી, ચુપ્ત એક વાત હું કહું રે તમને; પુ ત્રતુ'પગરણ કરી તેડજો સગ હરી,ભુતળલેાક જોવાતણી હોંશ અમનેશી ૨૯ પાળિશ વચન માતાજી તમતણુ’, નિત્રે જાણી સેાના ગાંઠે બાંધી; ૪૫ શીશ નમાવીને ત્યાં થકી નીસર્યો, પૂરણબ્રહ્મ શું પ્રીત સાધી, શી ૩૦ સંકરષષ્ણુ અક્રૂર તે ઉધ્ધવ, પારથ ભેટીયે હેત આણી; મુહૂર્ત એકમાં ભૂતલ આવીયા, ભાભિ આવ્યાં નરસહીંયા જાણી. શી ૩૧ ધન્ય ભાભી તમે ધન્ય માતા પિતા, કષ્ટ જાણી મને ક્યારે કીધી; તમારી કૃપાથકી હરીહર બેટીયા, કૃષ્ણએ મારી સારી લીધી. ૪ ૩૨ સ્તુતિ કીધી ઘણી સમરીયા શ્રીહરી, ગૃહસ્થના ધરમ ભરમ આણી; ભ'દિર લીધુ' જહાં નાત છે નાગરી, સુખ દુઃખ કરમયા ભાગ જાણી, ૧૦૩૩ લક્ષમી નાથની નિત્ય સેવા કરૂ, સાધુને સાથ જહાં આવે લાઇ; આણી દયા મન ભાવ શુ' વીનવુ, લૈય પ્રસાદ કિરતન ગાઈ, ૪૦ ૩૪ પુષ્પ આપ્યું હુતે નાથ લક્ષ્મીતશે, સાચુ' સુપન મે હું દ્રષ્ટ દીઠું; લક્ષ સેવાતાં નામ કિરતન કરો, નરસહીંયાને મન લાગ્યું મીઠું ૧૦ ૩૫ ૫૪ ૭ મુ હરિ ચુથુ ગાયતે ન મળે ખાવા તાંતાં,હરિની ઋાના સતેષ લાવી; કરભચા ભેગ દેડું ભાગવે છૂટકે, નીપજે સરવથા હેાય ભાવી. હ૦ ૩૬ ઘેર દ્વારા એક સુંદર સાધવી, હરિ અશ તે એને અધિક વાહાલા; નહીં કાંઇ વેગ વિચાર મનમાં ધરે, ન લહે પરપચ સ્ત્રીના ચાળેા. હું ૩૭ એક છે. પુત્રને એક પુત્રી થઇ, તેનુ માંમેરૂ પુષુ' લક્ષ્મીનાથે; સુતતક્ષુ નામ તે દાસ સાભળ ધર્યું. વિવાહમાં કૃષ્ણ રહેશે સાથે. હવ ૩૮