આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૯૩
ભક્તિનાં પદ,

ભક્તિનાં પા સાચુ' સ્મરણ આદરે, તેને મૂર્ખ માસ ત્રૈદ્ધ કરે; તે ઉલટા નિજીર ભાર ભરે, જે હરીગુણુ ગાતાં.. જે સુરજ સામી રજનાંખે, તે ઉલટી આવી પડે આંખે; રવીરાજ રાગ મન નવ રાખે, એમ સમજી મન દૃઢ રખિયે, મુખ કાયરતા નવ ભાખિયે; તન પ્રભુપર વારી નાંખીએ, તન મન ધન હરી ચરણે ધરે, તેને સુંદર શ્યામ મુકતાનઃ તારે તે તરે, કહે પદ્મ ૨જુ સર્વે માન તજી, શ્યામળિયા સંગાથે મન દૃઢ લા, સાધુજન સગાથે તજી લેક જે સાધુજનને સંગ કરે, તેના કામાદિક સંતાપ હરે; તેનું મન લઈ મેાહન ચરણે ધરે, એમ હરી ભજતાં મેટમ પામે, તેનાં જન્મ મરણનાં દુ:ખ લામે; કરિ મનને ચઢે બીજે લામે, હરીગુણ ગાતાં. હરીગુણુ ગાતાં. સહાય કરે; ૬૩ હરીગુણ ગાતાં. આંધિયે; પ્રીતિ સાંધિયે; ટેક સર્વે ભાન તજી સર્વે માન તજી, આદી અચળ થયા હરી સેવી, તેની શિખામણુ મન ધારી લેવી; ભક્તિ પણ કરવી તે જેવી, રિજનના સંગથી દૂર રહયે, હરિજનના અવગુણ નવ લઇએ; મુક્તાનંદ દાસના દાસ થયે, સર્વે માન તજી. સર્વે માન તજી. પ ૩ જી. તન ધન જાતાં, હરિજન હોય તે હરિ ભક્તિથી નવ ચળે; જેમ નાર સતિ, સર્વે મમતા ડી પતિ સંગે બળે; ટેક. જીવા પ્રહાદે નવ હેડિયું, નિજ તાતતણું તેડયુ; દૃઢ કરી મેહનસ'ગ મન નૈયુ, જુવા હરીશ્રદ્રે હરી નવ તયા, પરઘેર વેચાઇ પ્રભુને ભજીયા; ત્યારે મેહનના મનમાં રજીયા, જુવા ખળિનુ મન નવ હારિયુ, ગુરૂ વચન હૃદે નવ તન ધન જાતાં. તને ધન જાતાં. ધારિયું; તન મન ધન પ્રભુપર વારિયું, એવિ દઢતા ધારે તે સુખિયા, તે કાય કાળે નવ હાય દુખિયા; કહે મુક્તાનંદ તે મહા સુખિયા તન ધન જાતાં. તન ધન જાતાં.