આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૦૦
બ્રહ્માનંદ.

બ્રહ્માનંદ. કહ્યુ નિક'દન કસતુઁ, નિજ જન સુખ આપ્યું; દેવકી ગ વર્તુદેવનું ભવખધન કાપ્યું જોગી જતી જલે પે. સનકાદિક ચાલે; બ્રહ્માનંદ પવન કયા, લાચન શું કરું. ન દલાલે ; શું કહ્યું, ૫૬ ૫ સુ-ગગ ગરી, મારા નેણાતા સણુગાર, મંદીરે પધારા તમે માવજીરે.ટેક. હાંરેવાલા તમરે વિના ગમતું નથિરે, મારા હરીવર હેડ કેરા હારે;-મદીરે. હાંરેવાલા ચટક રંગીલી પેરી ચાંખડારે, એરા આવાને પ્રાણ આધારર;મંદીરે. હાંરેવાલા પ્યારીને રંગીલી બાંધી પાડીરે,રૂડા ઝળકે સુનેરી માંહી તારરે;-મદીરે. હાંરેવાલા બ્રહ્માનંદ કહે હવે તમ વિનારૈ, મારે એર્ થયા સસારરે,-મદીરે. મારા મનડાના માનેલ મારે; સેન્ટે પધારો તમે ચામળારે.-ટેક. હાંરેવાલા માથે અલૈકિક મેળિયુ રે, માંઝુિલડાના અધિક ભરાવરે; સેજે-રેક. હાંરેવાલા આરા આવાને હવે અમભીર પ્રેમેધરતા ધીરા ધીરા પાવરે;—સેજે. હાંરવાલા હુંત લટકાં કરે હાચનારે, મારા નવલા રંગીલા છેલા નાવરે;—સેન્ટે, હાંરેવાલા બ્રહ્માનંદના નાથરે, મારા દિલડા કરા દરિયાવરે;——સેજે. ૫૬ ૭ સુ મારા છોગાવાળા બ્રનશ્યામરે, કરૂણાના સાગર કાનજી.ટેક. હાંરેવાલા છોગુ તમારૂ’ ચિતમાં વયુૐ,મારે રટણા લાગી છે આઝું જામરે, કરૂણા. હાંરેવાલા તમથી લાગી છે મારું પ્રીતડીર,કાંઇ નથી બીજા કેર્ કારે;-કરૂા. સંવેવાલા લટકાં કરોને રળીઆમાંરે, તે બ્લેઇને થાય છે. આરાભરે;-કરૂા. હાંરેવાલા બ્રહ્માન'ના છેલડારે, તમે દાઇલી વેળાનું ભા'દામરે;-કરૂણ્ણા, ૫૬ ૮ મુ અસીવાળા રૂપાળા અળવીવાલા, આવી ખીરાજો મારે રહે; હાંરેવાલા મનમાં વસી તમારી મુરતીરે, છેલ્લા સુંદર શ્યામ શરીર-વાલા, હાંરેવાલા બેડલાં ખેલાવા આવી ચેકમાંરે, અલખેલા વ્રજના અમીર;-વાલા. હ,રેવાલા અવગુણુ અમારાવિસરાવીએરે, તમે ગુણુના સાગર ગ’ભીર;–વાલા. હાંરવાલ બ્રહ્માનંદ કે નિરખ્યા વિનારે, નથી રહેતી હૈડામાં ભારે ધિર; વાલા.