આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૧૦
બ્રહ્માનંદ..

પડે છેટા , મોઢા મેગળને મારે; હિંમત વિનાના રે, હાથી તે જોઇને હારે. બ્રહ્માન કહે રે, એમ સમજે તે જત રા; તન કર નાંખે રે, ગુરુ વચને ચૂરચૂરા. ૫૨૪. પેટ કટારી રે, પેઢુરીતે સનમુખ ચાહ્યા; પાછા ન વળે રે, કાના તે ન રહે અલ્યા « સામાસામા રૅ, ઊડે ભાલા અણુિયાળા; તે અવસરમાં રે, રહે રાજી તે મતવાલા. સાચા શૂરા હૈ, જેના વેરી ધાવ વખાણે; જીવત જૂઠું રે, મરવુ તે મંગળ જાણે, તેની પેરે રે, રિજન પણ જોઇએ તીખા; અંતર શત્રુને ફૈ, લાગે અતિવજ્ર સરીખા. માથુજાતાં રે, મુખનું પાણી નવ જાવે; બ્રહ્માનંદ કહું રે. તે રાત હરિને મન ભાવે. મ ' ર