આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૨૧
મનહર કાવ્ય.

મનહર કાવ્ય. યદ ૧૪ સુ એક તું અભેદ સમઝ, ચિદ્ધન શુભકારી; વ્યાપક નિર્જંપ જગ પ્રકાશક અહારી. જાગૃતમાં જે ગણે છે, સ્થૂલ વસ્તુ પ્યારી; સ્વપ્ર વિષે તેજ જાણે, સૂક્ષ્મ વસ્તુ સારી. સુષુપ્તિમાં તેજ સર્વ, વસ્તુને વિસારી; અનુશા ભેગ, આનદ ભાગ ભારી. ત્રીતનથી ભિન્ન સતે, ભાસે જ્યાં જેવા હાં તે, દીસે અહંકારી. જાગૃતાદિ જાય આવે, જડ ભાસે ન્યારી; ચૈતન અવિચલ પ્રકાશ, તેને નિરધારી, નાતા નહિ અન્ય માટે, બે મતિવારી; શેખતુ સચ્ચિદાનંદ, બ્રહ્મ રહે ધારી. સસારી; રા એક તું ૧ એક તુર્ એક તું ૩ એક તું જ એક તું પ્ એક તું પદ ૧૫ મુ-ગગ ધોળ, પરથમ વરણામ ધર્મ પાળતાં, કીધાં ૫ વ્રત દાન અનેંક, જીજ્યું ધન તેડવું, તેથી હરિ ભક્તિ ઉપર ઊપની, જાણ્યા સાચા સ્વામી એક છ ૧ તેણે તીવ્ર વૈરામ પ્રગટ થયા, ગઇ ભાગ વાસનાદૂર; જી જડ ચેતન શુદ્ધ વિવેકથી, નણ્યા જૂજવા જ્યમ તમ સૂર. જી ર દશ ક્રિયે જેણે વશ કરી, ઝીયાં મન બુદ્ધિ ચિત અહંકાર; ૭૦ ઉપરતી પામ્યુ મન સર્વદા, ન કરે કાંઇ વિષય વિચાર. જી ૩ સુખથી ઉછરંગ ન મન ધરે, ભય દુઃખથી ન પામે લગાર; ૭૦ વિશ્વાસ ગુરુ વેદાંતના, દૃઢ કરી ચિતરાખે ઠાર. જી- નિજ રૂપ જાણવા ચિત રહે, એકાગ્રપણે દિન રાત; ૭૦ એક મેક્ષની ઇચ્છા મન વિષે, બીજી કાંઇ ગમે નહી વાત, જી રોવે શ્રી ગુરુદેવને હેતેશુ, કરે નિકટ એકાંતે વાસ; જી કરે શ્રવણુ મનન વેદાંતનું, નિવાસર એજ અભ્યાસ. છº $ મહાવાય વિચારતાં મૂડીયે, રહ્યું ચેતન સર્વાવાસ; ૭૦ ૧ જીવ ઈશ ઉપાધિને પરહરી, નિજ રૂપલલ્લું ટળ્યે દાસ. છ 19