આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૨૨
મનોહર સ્વામિ..

અનૈહિર સ્વામિ. ( પાંચાશંના પડદા ટાળીયા, પામ્યા જલહુલ જ્યાતપ્રકાશ; છ પાંચ ભૂતનાં પૂતળાં પરહરાં, જાણ્યા સૂત્રાત્મા સુખ રાશ. જી ધ્યાતા ધ્યાન ધ્યેય વૃત્તિ પરહરી, રહે. ધ્યેય નિરતર આપ; ૭૦ ગુણુ ત્રણના દેવની એકતા, જાણ્યા બ્રહ્મ પ્રભુત્રના જાપ. જી te પુણ્ય પાપનાં ત્રાંજવાં ત્રાડીયાં, મેહુયે વધઘટના વેપાર; ૭૦ કર્મકાંડનાં કાટલાં પરા, પામ્યા જ્ઞાન અખૂટ ભંડાર, ૭૦ ૧૦ ખટશાસ્ત્રના ખાટા રાજવ, કાહાડયા કરતા કૂડા વાદ; જી૦ થાણુ બેઠુવેદાંત ભૂપાલતુ’, યે અનહદ નેખત નાદ. ૭૦ ૧૧ હાડે જ્ઞાન ગગનમાં મલપતા, છૂટયા મેહુ ભાષાના પાશ; જી૨ તુરીયા ૫૬માં વરતે સદા, અજ્ઞાન થઇ ગયું નાથ જી ૧૨ સંસારસમુદ્રને શેકષીયે, સુખ સાગર લહેર અપાર; ૭૦ વસે અડસઠ તીરથ અંગમાં, દેવચરે જય જયકાર. ૭૦ ૧૩ પરાપાર તે વરત પ્રેમમાં, મુખેલે ખેલ અમૂલ; ૭૦ અણુસમજીનાં આળ ગણે નહીં, જેમ કરીવર ઊપર ફૂલ ૭૦ ૧૪ જેને કાલ તે કકર થઇ રહ્યા, મૃગ તૃષ્ણા જલ ત્રૈલેક, જી૦ તેને ચરણે તે શીશ નમાવતાં, ટળે વિવિધ તાપ ઉર શાક. જી ૧૫ દાસી. આશા પિશાચી થઇ રહી, કામ ક્રોધ તે કેંદી લાક; ૭૦ ભાસે બ્રહ્મ કહે તે સર્વા, ચાર ખાણુ ચાદે સેક. જી ૧૬ દુઃખરૂપ તે સુખ સાગર થયું, થયે દ્વૈત વૃત્તિના નાથ; છ રવિમાં જ્યમ તમ ભાસે નહીં, ભાસે સઘળે તે પૂર્ણ પ્રકાશ, ૭૦ ૧૭ દીસે દેહવંત જડબુદ્ધિને, પોતે ત્રણ દેહને પાર; છ દીસે ખાતા પીતા ખેલતા, નિવ્યે છે નિર્જન નિરાકાર. ૭૦ ૧૮ જાણે સંત સલાણા તેહને, જેને હાયે છેલા અવતાર; છ જગ પાવનકર તે અવતયા, અન્ય માત ઉદરના ભાર. ૭૦ ૧૯ તેને ચાદ લોકમાં વિચરતાં, અંતરાય કયે નવ થાય; રિદ્ધિ સિદ્ધિ તે દાસિયા થઇ રહી, બ્રહ્માનંદ હૃદ ન સમાય, ૭૦૨૦ જાણે એક અખડિત બ્રહ્મને, નવ દેખે તે માયા ગાલ; જી સચ્ચિદાનંદ બ્રહ્મ રૂપે સદા, કર્આનંદમેજ કલેલ. ૭૦ ૨૧