આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૨૫
મનહર કાવ્ય.

મનહર કાવ્ય. લાલ; લાલ. એક વ્યાપક ચૈતન્ય સાર વેનુ રે જાણી યાન ધરે ચૈતન્ય અભેદનુરે ની રૂ૫ લહી ઈંશ સૃષ્ટીમાં ફરેરે જીવનઝુક્ત મનેાહર નવ ભય ધરે લાલ. ૫૬ ૧૮ સુ-રાગ ગરીના, લેલ; સુણા કૃષ્ણતી વાણુ છે પ્રમાણુ, તાણુ પડી મેહેલીરે; ભજો ચૈતન અખંડ તો સર્વ વિષય કામના ધેલીરે. રોક દુ:ખ થયે સુખેથી આનંદરે, મનમાં ન આણેારે; રાગ દ્વેષીક વહેમ કામ ક્રોધર, શત્રુકરી જાણેારે. શ્રેષ્ટ દુષ્ટ શુભાશુભ કરે વેરે, કોઇને ન કહેજોરે; સર્વ લેકશન પ્રીતિ નહીં વેરરે, સાક્ષી જેવા રહેજોરે. સર્વ ઈદ્રિયોને ક્રૂમ તણી પેરરૈ, નિજ વશ કીરે; સબૈ વિષયને વિષરૂપ ગણી કાઇને, નહી જાવા દીજેરે. ભૂખ દુ:ખ થકી ઇદ્રિ ભદ થાયરે, પણ રહે પ્રીતિરે; બ્રહ્મ લહે ન રહે વિષય તણી પીતરે, તેણે ઈંદ્ર છતીરે, સાધન ટાળે પણ ઇક્રિયા બલવંતર, મન જાયે તાણીરે; તેને ઝીતિ લહે આતમા તે રરે, અન્ય ભરે પાણીરે વિષય સાંભરતાં થાય તેના સગરે, તેથી કામ જાગેરે; તેથી ક્રોધ તેથી મેલ તેથી બુદ્રિતી સમજણુ ભાગેરે. માટે કરે વિષય તજી રાગ દૂધરે, નિજ મન જીતેરે; નિત્યે ધરે બ્રહ્મધ્યાન તજી ભાનર, પ્રીતિ તણી રીતેરે. સચ્ચિદાન’દ બ્રહ્મ સાક્ષાતરે, જે જન જાણેરે; તેના જાય દુઃખ દોષ થાય મુક્તરે, આનદ મેજ મા. પદ ૧૯ સુ ચંદ્ર લોક તણા વિષય ગણે તુચ્છરે, તે જનવેરાગીરે; અતિશયતા અનિયતા ને નાશ ોઈ જેની મતિ જાગીરે, કામ કિંકર નર તજી વરણ બેદ એકવર થઇ એસે રે; ધરે તિલક છાપ માલ ફૂઢે તાલરે, જ્યાં ત્યાં પૈસેરે. ૭૨૧ R ૨૩ '

૫ B < e ૧