આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૨૭
મનહર કાવ્ય.

મનહર કાવ્ય. પદ્મ ૨૧ સુ વાણી; અર્જુન સાથે ખેલ્યા હરિ એભરે, મિત્ર સુ હું છઉં વ્યાપક અનત ને અપાર, મૂઢ શકે નહી જાણીરે, આદિ મધ્ય અંત સૃષ્ટીથી નિર્લેપરે, શુદ્ધ હુ. વિરાજુ દે; બ્રહ્માદિક સર્વ દેવ થકી પૂર્વરે, એક રૂપે છાજુ'રે. સર્વ તણા આદિ મધ્ય અન્ય રૂપરે, એકલે હું જાણું રે; કાઈ નથી હુથી ભિન્ન જગમાંહિરે, અણુ ને પરમાણુ રે, હું તે સદાયે અસંગ જડ ભૂત થક, શુદ્ધપણે વતું રે; છઊં અક સ્વરૂપ નિજ શક્તિ વડે, જડને કરૂ પરંતુ રે. સત જનતે સ્વરૂપ ઉપદેશરે, દુષ્ટ નાશ કરવારે; ઇચ્છા શક્તિયે ધરૂ તે નર વેશૐ, નરમાં વિચરવાર. તેથી ચેર પામી દાવ મુજ નામ થકી, પુતલાં ખનાવેરે; જુઠા ગ્રંથ કરી પંથ રચી કૂંડ, ભેળા લાકને ભુલાવેરે. અમે માંડયું નથી કેાયે ગામરે, મંદિર અમારે; અમે! કહેતા નથી જે વા વારસને, માને તેને તારું રે. સર્વ લેક છે સમાન, મારે કાઇ નથી પારકું પાતાનુંરે; સર્વ તણે! ઈશ વ્યાપક છઉં એકરે, નથી કેહેતા છાનું રે. હુને વ્યાપક સ્વરૂપ જે અનન્યપણે, ભજે તે તા સચ્ચિદાનંદ બ્રહ્મરૂપ જાણુરે, લાકથી તે પદ્મ ૨૨ સુ-રાગ કાફી. ભારારે; ન્યારારે. સદ્ગુરુ શાસ્ત્રની વાણીરે, સમજે સાચા ઘણા ભણ્યા બમણા ભરમાયે, મન બાંધે મત તાણી; અણસમજીને અવળુ રે ચિંધે, . . ખેલે જાણી જાણીરે, મૂરખ લીધી વાત ન મૂકે, મરકટ મૂઠ્ઠી બંધાણી; વહુ બાંધે બધાઇ પડયા પછૅ,ભથે મિથ્યા મત પાણીરે અસલથકરે ગુરુ એજ આપણા, તે યમ મૂકીયે જાણી; એવું કહી અણુધડતે રે પૂજે, ન જુવે પામર પ્રાણીઅે. દામ ચામ રસમાંરે અન્યાની, બુદ્ધિ બહુ ભરમાણી; કૃષ્ટુવચનને કાને ધરે નહીં, વાહાલીતે વિષય. કહાણીરે. છે ૧

૩ Y ૫ 19 ' ટ પ્રાણી; સદ્ગુરુ. ટેક. સદ્ગુરુ ૧ સદ્ગુરુ ૨ સદ્ગુરુ ૩ સદ્ગુરુ ૪