આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૪૫
મનહર કાવ્ય.

મનહર કાવ્ય. સદ્ગુરૂ શરણે રે,જઇ જાણે તુ ખરૂ' રૈ,તે મન સ’શય રહે ન લગાર; સમજે સાચા રે, કરતાં આવડે રે, જે સચ્ચિદાનંદ છદ્મ વિચાર, પ્રભુને પ ૫૬ ૪૫ સુ-રાગ સામેરી, આ તન કેતુ રે, સંગે ચાલિયુ રે, મનમાંતુ જેને વિચારીને વીર; ભૂપતિ કાટી રે, ભેાં ભેળા થયા રે, અવતારી ન ઢયા ધરી ધીર. આ તન ક્ષણભંગુરની, પ્રતિભા પૂજતારે, કયમ પતિ પામીશ તુ અશરીર; અકરણ ખેદે રે, કાણીયે રૂપને રે, તે નવ ભાળે નજરે નીર. આ તન. જગતપતિનેરે, જોવા ખેાળતાં રે, તુ ધુતારાને કાં ધીર; શાખ ન પામે ?, સેવે આકને રૈ, કલ્પ લગે ભેળા થઇ કીર. આ ન. સદ્ગુરૂ કેરી મૈં, સત્ય વાણી શુણીરે, ત્યમ કામાદિક કૂડા મીર; ધરા ધર ગાથાં રે,ખાતે આલશી રે,ભજને તું ચિહ્નન નાથ ગંભીર. આ તત જેને ત્રાસે રૅ, સમવર્તે સદા રે, રવિ શશિ અનલ યાદસમીર; તે પતિ સાચે રે, સઘળા લેાકના રૈ, છે સચ્ચિદાનંદ બ્રહ્મ અતીર. આ તન. ૫૬ ૪૬ સુ-રાગ કલ્યાણ તે પ્રભુને તુ ભજ નિરધાર જે સચ્ચિદાનંદ વ્યાપક ૨૫, નિર્ગુણ નિર્મળ અકલ અનૂપ; માયાયે કરૈ જગ વિસ્તાર, તે પ્રભુ. ઈચ્છાથી શ્વિર કહેવાય, હિરણ્યગર્ભ સંકલ્પે ગાય; વિશ્વરૂપ વિરાટ ધરનાર, જાગૃતને છે સાક્ષી વિરાટ, હિરણ્યગર્ભ લહે વમના સાક્ષી સુષુપ્તિને! ઈશ્વર સાર, ત્રણ નામ પણ ચૈતત એક, કામભેદથી ભિન્ન જગકરતા પાલક હરનાર, તે પ્રભુ. સર્વ દેવમાં આપ પ્રકાશ, સૂર્યાદિક જેથી પામે ત્રાસ; લેપ ન પામે ક્યાંહી લગાર, તે પ્રભુ. ઘાટ; તે પ્રભુ. વિવેક; તે પ્રભુ. કંઈક દેવ નર નારી ભજે, પણ કાઇથી કાંઇનવ સહુતે એ ફૂલનેા દેનાર, સર્વ જીવનાં જાણે કર્મ, રક્ષક સંભાળે સ્થળ મમ; જન્મ મરણુ દાતા સરદાર, તે પ્રભુ, ૭૪૫ નીપજે; તે પ્રભુ. ટેક. ર ૩ છ