આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૧
સામળદાસનો વિવાહ,.

સામળદાસના વિવાહ. વિત્ર પાહાચ્યા જુનાગઢમાં જઈ, મદન મેહેતાએ ઘેર વાત જાણી; પત્ર આપી પાછા વળ્યે ધર ભણી,નરસીંએ સમા સારગપાણી, સ્વ. ૧૦૬ પદ્મ ૧૭ સુ’ મેહેતાજી પ્રત્યે તવ ખેાલીયાં કામની, વિવાહ આવ્યે હવેદિવસ થોડે; ઘરનીમાંહે હું તે કાંઇ દેખું નહી, આવે સગાં રહ્યાં મુખ મેહૅ. મે. ૧૦૭ કુંકુમ નાડાં સોપારી ને શ્રીળ, નથી હજી કાંઈ નિરધાર શોધો; નામ સ્મરૈ હરી આળસ પરહરી, કાં બેસી રહ્યા બુદ્ધિ એધે. મે, ૧૮ મે શેઠ ધાયા એક વૈષ્ણુવજનને, લીધા દીધા ને વેહેવાર સાથે; અડયું રહેશે નહીં કામ વિહિંવાતણું, તેણે ચંચલ થઇ કેડ બાંધા, મે. ૧૯૦ શેઠ ભમ સામળે। સરવથી છે ભલો, રાખ વિશ્વાસ તે દેશે આણી; નરસહીયા નાગર રક છે બાપડો, કરશે સભાળ પોતાને જાણી, મે. ૧૧૦ પદ્મ ૧૮ મુ ૫૧ સાંભળે સ્વામિ હું દીન વાણી કહું,કૃષ્ણે જે કાજ કીધાં છે કાહાના; કહી દાખા જેણે ધીરજ રહે મુને, નામ મનોરથ કીધાં તેહેનાં સાં. ૧૧૧ વેદ પુરાણુથી મન સાચે લડા, પતિતપાવન એવું નામ જાણે; ગ્રાહે ગ્રો ગજરાજ મૂકાલીયા, ભતવત્સલ પ્રભુ આવ્યેા ટાંણે. સાં. ૧૧૨ ભક્ત પ્રહ્લાદનાં કષ્ટ નિવારીયાં, રૂપ નરસીંહ થઈ સાદ દીધા; શ્રાપ દુર્વાસાથી અમરિખ રાખીયો, ભગતને કાજ અવતાર લીધા. સાં. ૧૧૩ વીષ ઢાળી વીખીયા કરી વીષ્ણુએ, દાસ ચંદ્રહાસને સધ ઉગાર્યું; વિત્ર અજામીલ તે ઘેર ગુણકા રહે, નામ લેતાં તેને ઢ૫ર્ક તા. સાં. ૧૧૪ રાજકુવર હુતે પાંચ વરસતણા, માના વચને હરી ધ્યાન કીધું; વકુંઠ નાથ વેગે તહાં આવીયા,અવિચલ રાજ તેનેરે દીધુ. સા. ૧૧૫* ભીલડી માધ અધમ ધારીયાં, ભક્તવત્સલતણું ખરદ જાણી; હજી પરતીત આવતી નથી તૂજને, ભણે નરસહીંયા તે વેદવાણી, સાં. ૧૧૬ “ માત્ર એકજ પ્રતમાં આ નિચેની એ કરી છે. ભગત ત્રૈલાચન ઘેર કાવડ ભરી, નાઇનું કામ કીધુ' છે હાથે; પાંડવનાં બહુ કષ્ટ નિવારીયાં, દ્રપદી ચીર પૂર્યો છે નાથે, સાં, ૧૧૫ પાથ સારથી થઇ રથ ખેડીયા, નામાનું પ્રાપ' દીધુ છાઇ; ભગતનેકાજ સુવે સુખે નહિ’ કૃષ્ણજી, દાસનાં કામ કીધાં છે ધાઇ, સાં, ૧૧૬