આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૬૫
ભક્તિ પદ સંગ્રહ.

ભક્તિ પદ સંગ્રહ. રાષ્ટ્ર સમ જ્યમ આપ ચલાવા,જગતિ પર નહીં કાઇને દાવેા; પણુ નિજજન તે કરૂણુ માગે, મુશકલ કાંઇ નહીં તે આગે. નાથ કૃપાથી આનંદ પામુ, ભેદમતિની ભ્રાંતિ વાખું; સર્વ સિદ્ધિ મુઃ આગળ સ્વામિ,રાખે અનુચરવત્ શિર નામિ જય જય અશરણુ શરણુ દયાકર,ઇચ્છા માત્રવિરાટ અભરભર; જય જય નિદ્રા રહિત ઉજાગર,અમિત કાટી શશિ ગુણુસાગર. જય જય જ્ઞાન સ્વરૂપ પ્રકૈાશી,જય જય અતિવ્યાપક અવિનાશી; જય જય અનિવાસ્થ્ય રહિતાપમ,જય જય નિત્ય પ્રકાશ અલગતમ. જય જય પૂર્ણ પ્રકાશ અભયકર, જય હેકમલ નિવા કુમતિહર; જય જય કિશાધીશસનાતન,જય સચ્ચિદાનંદ બ્રહ્મ સનાતન. ૧૯ ૭૫ ભકિત પદ સંગ્રહ. -100 યુદ ૧ લુ-રાગ ધોળ. દમકા ભરોસા મત કર ભાઇ, સાધન કરી સાધન કરદાસાઈ, મે' વારી ૧૫ ૧૬ ૧૭ ૧૫ ધીરો. એના પ્રસિદ્ધ ગ્રંથ કોઈ નથી. પણ કાફી રાગનાં પુષ્કળ પદેા છે. તેમાં વેદાંતના ઠાકો છે. તે સિવાય બિજાં પણ શૃંગાર ભક્તિનાં પટ્ટા પણ છે. સાઈ; વસ્યા.મ. ટે.૧ પાત્ર લકી ખબર ન જાણે, કરે કાલકા આશ; શીરપર જમડા જડપ રહે, હેાયગા જંગલ વાસ, દમકા ર હસ્તી ધેડા માલ ખજાના, કાઇ કામ નહીં આવે; અચેત હાકર કબ બેઠા ડા, પીછેથી પસ્તાવે. દુમકા, ૩