આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૭૪
હરી ભટ્ટ.

૭૭૪ હરી ભટ્ટ. વડોદરાના વતની, સંવત ૧૮૮૫ માં તૈયાત હતા. એણે દાતા હરીના પંથ ચલાવ્યા છે. એના પ્રસિદ્ધ ગ્રંથમાં દસમલીલા, હાલરડું, તથા કેટલાંક પર છે. સક્ષપ્ત દસમલીલા. રાગ કાફી. શ્રી ગુરૂ ચર્ણ કમળરે, આદે આરાજી, સંક્ષેપે દશમ લીલારે, હરીગુણુ ગાઉં જી. સકલ વૈષ્ણવ જનરે, કરૂણા કીજીએ; સરસ્વતી આદી માતરે, વાણી શુભ દીજીએ. હરીશુગાવાનેરે, અંતર ઇચ્છા હવી; વર્ણવું શ્રીજપુરીરે, નહીં મેટા હુ કવી. ભાખું તે બ્રહ્મલીલારે, ગાકુળ ગામની; ગાઉં હરીગુણ ગાથારે, શ્રી કેશવરામની. ભૂતલે ભાર થયેારે, અસુર વાધીયા; વસુધા સ્વર્ગ ગરે, સૂરને આરાધીયા. ઇશ્વર ઇંદ્ર આદેà, અમર ટાળે સળિયા; દયાળને દુઃખ કહેવારે, સંભાળવા કીરત પળિયા. સુર સાસ્તુતિ કરે, મુનિવર તપ કરે; વેદ તણી ધૂનીરે, બ્રાહ્મણુ મુખથી ભણે. અરૂપતું રૂપ ન જાણેરે, વેદ તે શું વખાણે. બ્રહ્મ અગોચર સાખીરે, ર«ા વિશ્વને પાળે. ર J ૪