આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૮૧
સંક્ષિપ્ત દસમલીલા..

સક્ષિપ્ત દ્રસમલીલા. ઘણું આ દેહુલાવે, માડૅ માવડી; મીઠડાં લઈને, ભરૂ શૈાભા મુખ આવડી. ગાલને ચુંબન દેતીરે, હસે મુખહાલે મેતી; મોલતાં બીહે માડીરે, હરીતે વસ્ત્ર આરાઢી. વસુદેવ પુત્ર માર્ગરે, રાણી આપે નહીં; અને તેત્ર માંહેથીă, જળ ચાલ્યાં હો. ધેલી પ્રભાત થાશેરે, શત્રુ રહ્યા અવાસે; રાણી શુ ઘેલાં થયાં, કંસને જાણ થશે, માલણી પુષ્પ આપે, તેમજ લીધા બાપે, ચારે આંખડી ઝરે, હરી ભયને કાપે. આપતાં કહે હુ માતારે, કૃત્રિમ કાંઇ નથી; પ્રસવ તે મેજ કારે, રમાડો જામતી. હૈાલી પુત્ર હુલાવેÝ, પ્રવે પેસટી: જશેાદા ગાવિંદતી માતારે, હું તે શું ફ્રાકટી. ઘેલાં દીસા છે ગારીરે, જાણા છે કસને; પુત્ર મુજને આરે, જો ! વંશને. ગેરીતે જ્ઞાન આવ્યુ, સ્વામી ઉપદેશો; વાલાને લેઇ પધારેરે, નદને નેસડે, જાએ જીવત મારારે, જાદા માવડી; તમારા મુખ સરજીરે, છાશ ને રાખડી. પુત્ર લખાવી લાવ્યારે, ચારવા ગાવડી; પારણે; ઉસરડા ગા ગામરરે, કરમાં પાવડી. નંદનુ ધર્ વસાશરે, પાળે જશે(ાને ફેગટ ક્રાંસુરે, તારણુ બારણે. હું તે માવડી મિથ્યારે, રાઇ રોઇ આંખ જશે, દીઠી દેવની લીલારૈ, પરઘેર મંગળ થશે, જગૅદા મા કહેવાનીરે, સગાઈ મારી ખરી; મરી જાઉં મીઠડાં કરીનૅ,વેહેલા ધેર આવજો ફરી. શીખ સ્વામીને દીધીરે, દેવકી ઘણી ડાહી; પુત્રને આપતી વેળારે, રાખજો કાંઇ ગુહાઇ. ૭૮૧ થય ૧૦૦ ૧૧ ૧૦૨ ૧૦૩ ૧૪ ૧૫ ૧૦૭ ૧૨ ૧૦૨ ૧૦ ૧૧૧ ૧૧૨ ૧૧૩