આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૦૨
શીવાનંદ.

'

૮૦૨ શીવાદ. માનું વદનાંબુજ શિ શરદો,જ્યાં શભુ થયા જાણે પટ પજો; માના અધર અરુણુ રંગો, વિદ્રુમ કીધા જલ સંગો.. મારી. માને કરું આભડુ શેાભા ધણીજો, કનક મલ્યુમ નીલ મણીજે; માના કર કમળના નાલજો, જાણે શત્રુજીને પ્રેમ વિશાલજો. મારી, માને કંચુકી કુસુમ સમૂલજો, મૃગ મદનાં બિંદું અલિ ફૂલો; માને હાર પદ કડી ચરણાંજો, માને કાયે ન જાયે વરણ્યાંજો. મારી. માને પહેરણુ ચીર પટકુલો, જ્યાં શંભૂ થયા રંગરોળજો; માના નાભિ હૃદય ગંભીરો, ત્રિવલી થયું તટ તીરજે. મારી. માનો પદઅંબુજ અતિ સારો, જ્યાં નેપુરને ઝમકારો; માની નખ ચંદ્રિકા સારીજો, જાણે ત્રિવિધ તાપ નિવારીએ. મારી. માતા અચલ તનયા ભગવતીજો,જેના સુદર વર કૈલાશ પતીજે; પૂજ્યા સીભતનિયે પ્રેમ મન આણીજો,થયાં ચદ્રાંગદની રાણીજો. મારી. માને અગસ્ત મુનિએ ઉપાસીને,જેથી રોષી લીધે જળ રાષીજો; એમ અનેક ભક્તે આરાધ્યાંજો,તેમનાં મન વાંચ્છિત ફળસાધ્યાંજો. મારી. મારી ગિરીજાને પદ શિર નામેજો, તે ધન સુખ મંદિર પામેજો; માના ગરખે ગાય નરનારીતે, તેને પ્રસન્ન થાય ત્રિપુરારી. મારી, જે કા નિર્મળ ચિત્તે ગાયન્ઝે, તે ભવ ૫૬ નિકટે નયો; જેનો પાર ન પામે શ્રુતિ 'ગજો, તેને શિવાનદ ૫૬ ભૃગો, મારી. પદ્મ ૧૨ સુ માતા વેણી વિશાલે શાભતાં; તે તે ભુજંગ કરી યુવતીરે, માતાજી કરૂણા વિલેાય નિહાળીએ. ટેક. માતા ભાä સુધાકરની રેખ, તે તે કાલ ગાશ પેખરે; મા માની ભૃકુટી દીધે માનીએ, તે તે કાકનદ અલિ જાણીએ. મા માને કરણે કુંડળ રાબતાં, તે તે વેલ કુસુમજ તાંરે. મા માતા પાંપેણુની અતિ સુંદરતા, તે તે સૃષ્ટિ સહારની કરતારે. મા માતા લેચન કજ વિરામ, તે તે શત્રુને વસવાના ધામરે. ભા માતા નાસિકા સુંદર ઝળકે, હારે નાસ્તિક લલકરે. ભા માતા અરૂણુ અધર દંત સાર, કજે કર્ણિકા કેસર ભારરે. મા માતા વન આનંદ કે, જ્યાં શભું થયા ઋતિ 'દરે. મા માતા ।। શંકર અનુમંત, તેતે શિશ કમલનું તરે. મા તે