આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૯
સામળદાસનો વિવાહ,.

al સામળદાસના વિવાહુ. મસ્તક માહાડ તે મેહેતીજીએ ધા, કાંતિ રામા તી દાસિ જાણે; • મદન મેહેતા તણે ભીડ મડપ ધણી, તારણ સાઢું એક વરને દાણે, ન. ૨૧૧ ચાર સાહાસણાસ'ગશાભે ભલી, મદન મેહેતી ત્યાં આવ્યાં ચાકે; ધાઢ ધાથી નીચાં નમીમાં લેશ તે, નાક સાહ્યું હસ્યાં ભડપ લાકે. ન. ૨૧૨ ભાવસુ` `ાંખીને વિધિગત કરે ત્યાંહાં, માહેરે વર્જીને પાંખી લીધા; વેદના શબ્દ વિષ તે મુખથી વદે, લગન સમે કન્યાદાન દીધાં. ન. ૨૧૩ અંતર્પઢ છે પાણુવટ હસે, વાજે દુંદુભી દેવ નાદે; પુષ્પની દૃષ્ટિ ત્રીક્ષથી સર કરે, ગુણીજન ગાય છે મધુર સાદે. ન. ૨૧૪ મધુપર્ક સમય તવ થયે તે સમે, વેવાહી વેહેવાણુ તેમાં સોડે; ભટ્ટન મેહુત કર કનક ઝારી લઇ, પગ પખાળે છે બહુ કાડ કાડૅ. ન. ૨૧૫ વર વધૂ દાંપતી જોડ શોભે ધણુ’, અવર પાસે નહીં. જન કાય; કન્યાનેં સ્વસ્તિ ભણાવતાં તે સમે, નરસહીયે। ચતુર્ભુજ રૂપ જોય. ન. ૨૧૬ યદ ૩૨ સુ મારના પીછના મુગટ મણિમય જડયા, મકરાકૃત કુંડલ શ્રવણુ ઝળકે; કૌસ્તુભ મણિ શિવલાંછન ઉર કર્યું, વૈજયતિ મેતી માળ લળ, મા. ૨૧૭ પિતાંબર પટકટિપર મેખળા, કંચન નેપુર કર ખળકે; કાર્ટિ કંદર્પ લાવણ્ય જેષ રૂપ ને, મુનીવર જોગીનાં મન સળકે. મા. ૨૧૮ શંખચક્ર ગા પદ્મ આયુધ ધાં, પરીક્ષા દેવ છે નામ જેહેતુ; કોટિ સૂરજ શશિ જોતી નવ ચદ્રકા, કોટિ બ્રહ્માંડ એક રામ જેહેતુ’ મે, ૨૧૯ મેહૅતીનુ રૂપ દીઠું કમળાતણુ', વન ખેતાં કાઇ નથી જોડે; કેંદ્ર રાણી બ્રહ્માણી તે રૂદ્રાણી, નિરખતાં નિરખતાં હાથ જોડે. મા. ૨૨૦ ચાર ભુજતે ચપલ છે ચાતુરી; નવલ તત્વ લતા શર શાભાવે; નિમિશકટાક્ષમાં જગત મેાહિત થયુ,વદન જાણે વકુંઠ નામ કાહાવે, મે, ૨૨૧ વરતણું' વન તે પ્રદ્યુમન નિરખીયા, કુંવરીનુ રૂપ તે તેનુ કહું; દેવચક્ષુએ નરસહોંચે રવિ નિરખીયા, રૂપ સુંદર જોઇ લાગ્યુ’ મીઠું, મા. ૨૨૨ જોઇ લીલા પ્રદ્યુમ્ન વિસ્મય થયા, પાણુ જોડી એ ચરણે નમીયા; ગદગદ કંઠ થયાં વાણી ચાલે નહીં, કંથ કમળાતણે મન ગમીયાં. મા. ૨૨૩ ત્રિભુવનપતિ તવ પ્રસન્ન થઈ ભાલીયા, એક હુ મેહેતાછ તાલ ચારો; ભરતક કર ધરી અંતર્ધ્યાન થયા શ્રી હરી,મદન મેહંતા રહ્યા અન વિભાસે.મે,૨૨૪