આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૩૩
રામકૃષ્ણ.

૮૩૩
રાધિકાના રૂષ્ણાની ચાતુરી..

નંદનંદનનાં પ્રેમ પદ હવે તા રા ઉપાય કર', તુને ધેલાઈ આવી લાગી, દાહાડે દાહાર્ડ ડહાપણુ જોઇએ, આ શી તરાઇ, ગાળ પોતાના ચારી ખાઇએ, તેમાં શી ચતુરાઇ, માણસના માથે ચડવુ, ઉપરાણ ને પડવુ, રામકૃષ્ણ પ્રભુ તમને વાહાલુ, વધેડે ચડવુ, યુદ ૩ળું, વાહાલા. વાહાલા. વાહાલા. વાહાલા. વાહાલા. ચાળા, વાહાલા. માળા, વાહાલા. નંદકુંવર નાચતા આવે, કરતા બહુ મેર મુગટ તે કાને કુંડળ, ઉર લેહેકે ધૂન કરે મેરલીની મેહન, રેડ નારી કેરાં તેણુ ઠરે તે, નટવરને વેશે, કહેરો, વાહાલા. વહાલા. કાળી ધોળી ને કાબલડી, ધેન ભલી ધમકે, વહાલા. સાતાસી દુલાવતાં પાયે, ઝાંઝરીયાં ઝમકે, વાહાલા. સખા સુભટની મંડળીમાં, શાત્રે વનમાલી, વાહાલા રામકૃષ્ણપ્રભુના ગુણ ગાતાં, નીતનીત દીવાળી, વાહાલા. ૫ ૪ થું. ભારા સમજો મારે મંદિર, થાતાને જાજા, વાહાલા વાહાલા દુધ દહીં માખણ માગી, ખાતાને જાજો, વાહાલા. પ્રેમ ધરીને લટકે પાલવ, હાતાને જાજો, મધુરે મરે નાદે મુરલી, વહાતાને જાજો વાહાલા. તમારે તે ઘણી ઘણેરી, ગણતાં ન અમારી તે આંખ ઠરે છે, દામેાદર દીઠે, અમે આહીરડાં કંઇ ન જાણુ, એક તમે જાણું, રામકૃષ્ણ પ્રભુ સરવસે સાંખ્યુ, હ્રદીયામાં આણું યદ્ર પ્રમુ નીકે, વાહાલા. વાહાલા. વાહાલા. વાહાલા. વાહાલા. વાહાલા . સખની મખને ચાલ્યા જારે, શાન કરે શામે, ઘરનાં ઈંડાં પરવશ થયાં, તે તારે તાને, વાહાલા તણી વરણાગી તારી, જેને ઉર લાગી, કુટુંબતણું તે કામ ન આવે, તારી લેહુ લાગી, નાનડીયેા નખ જેટલે, તેને બાણ મારે, વાહાલા. રામકૃષ્ણ પ્રભુ ઘેલડૅ, સરખે ગાવડી ચારે, વાહાલા. વાહાલા. વાહાલા. ૧૦૫ ૩૩