આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૫૪
જૈન કવિ..

૧૪ જૈન ફાવ મિથ્યાત્વ જે જગ પરમરેગ છે, વળી મહાઅધકારાજી; પરમશત્રુને પરમશસ્ત્ર તે, પરમનરક સચારાજી, પરભઢોહગ ને પરમદરીદ્ર તે, પરમસક તે કહિયે”; પરમ કતાર દુર્ભા પરમ તે, તેડે સુખ લહિયેજી. જે મિથ્યાવ લવલેશ ન રાખે, સા મારગ ભાખેજી; તે સમકિત સુરતફળ ચાખે, રહે વળે અણુયે આખેજી. મેટા, એંશુ ગુણદાય પાખે, ગુણ પ્રભુ સમકિત ધખે; શ્રીનયવિજય વિષ્ણુધપય સેવક, વાચક જશ ઇમ આખે. સમાપ્ત