આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૫૮
કોશ.

પર્ટ 'તક કાળ; અંત આણુનાર. અપક્રવ-કાર્યુ. વધ—ખેાલી-કહી શકાય નહિ એવુ અનુકૂલ–ડીક પડતું; એસતું આવતું; માક અસન ખાટુ અખેલા—(એકલા.) એકલા. અસનપણે-અશાંતપશુાથી. અરિ–શ્રેણીજ. અશ્વનીતનય–અશ્વિનીકુમાર ના દેવ. કાશ. અહરપતિ સૂર્યનારાયણુ. અપણા પાવતિ. મન’ગદાહક કામને આળનારશા અશ્રુતશાપક-વિષ્ણુને શાપ આપ- અચલતનયા—પર્વત પુત્રી-પાર્વતી. અનુમત-અનુમાન થયેલી. નામ-આદન-ભાતવગેરે અન્ન. ઔષઢ–(આધ.) અરી-હજારાનાં ફૂલ. અલિભૃત-ભમરાવાળું. અંતકકાલ–કાળના પશુ કાળ શંકર, આખર–વસ્ત્ર. અલકાલિખિળિયા કેશ. અનિચામડું: આંદાલાશ્રિત-હિંડોળે ચડેલામોડેલા. અહિપુરનાગલાક. અપ-જળ, અનતાપાર-છેડા વગરની, આર્જવ–આજીજી, સ્તુતિકથન; અંતર’ગ-અતરનાં, માંહેનાં. આખુંડલ—છે. અતિશયતા–અત્યંત હાવાપણું. અÒધ—છેદન ભેદન ન થઇ શકે તેવું આપાધિક-ઉપાધીથી થયેલું. અંતરાય-છેટું. અધિષ્ઠાન—ઉપરીપણું; સત્તા. ઐહિક“આ લાકનું આસુષ્મિક-પરલાકનું. અકરણુઇંદ્રિય, વગરના. અતીર-કાંઠા—પારવગરનું;(૨) હરિઅલિવર–સુંદર ભભ, નાર શંભુ. અમરતર'ગિણી—ગ ગાજી. અલિભમરા. અલગતમ-અધારાથી વેગળુ. અનિવાસ્થ્ય-વચને કહી શકાય નહિ એવુ. અવિધારા-આધાર વિનાના. આરતી-દુઃખની પ્રાર્થના, અલ–શના ગુચ્છા; લે. અહિંવર–નાગમાં શ્રેષ્ઠ તે. અલિગુંજારવભમરા ધ્રુધુ' કરતા અગદ—બાજુબ ધ.. અધા—આઠ પ્રકારે, પતિ–પાર્વતી પતિનાકર, અક્ષમાલા-રૂદ્રાક્ષની માળાકિ ની માળા. અથી-કરી નહિ રાખવાથી. અલીંક-કપાળના મધ્ય ભાગ. (૨) છું. અદત્તાદાન—(અદત્તનું આ ાન) ન દીધેલાનુ લેવું.