આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૮૩
કોશ.

રાકટગાડું. શ્રવણ રધ–કાનનાં દાર-દ્ધિ. શકે-ખે. શકટાસુર—એ નામના દૈત્ય. શર્કરા-સાકર શંકર. શ્યામ શ્યામા–રાધાકૃષ્ણ, શર્વરી–રાત્રી. શશિયરવદની—શશિવદની-ચંદ્રના જે વા શોભીતા મુખવાળી શિષ્ટ-કુળવિધા-ડાહાપણુથી મોટુ મનાયલું. શ્રમજળ-પરસેવા. શ્રાતા-સાંભળનાર, શૂલપાણી--ત્રિશૂલ ધારણ કરનાર શિવલાંછન-શિવનું ચિત્ શનઃ શનૈઃક્ષણે ક્ષણે. શ્વશુરપક્ષ-સાસર્ શીતસમે-શિયાળામાં; ટાઢ વખતે શીલા-સારા સ્વભાવવાળા, શાલિગ્રામ વિષ્ણુ, શિશ્ન-લિંગ; અડકોષ, શુશ્રૂષા—આગતાસ્વાગતા; સેવા. શબ્દાતીત-શબ્દથી જૂદું-ભિન્ન શિવનિભાલ્પ-શિવને અર્પણ થયેલું ; (૨) અગ્રામ. શ્રીસ્થળ-સિધ્ધપુર શહેર-જમાં ભાત ગયા, સરસ્વતી, બિંદુ સ- રાવર આદિ તીર્થ છે, શૃંગ–શિખર. શંભ-(શંભુ.) શુચિ-પવિત્રતા. શ્રેણી-પતિ; હાર. શુક્ર-રેત; વીયૅ. કાશ. શ. શૂન્ય-આકાશ. રીલસુતા-પાર્વતી. શકેટઅબ્જે. શબ્દકતાહુલ-શબ્દમર્જના. ધાનમુખાકુત્રાના જેવા મેાંઢાના. શર-ખાણુ. શ્કર-ભૂ; ડુક્કર. શ—શવમુડદું. શોણિત-લોહી. શતસહસ્ર-લાખ. શતખંડ-સે કડકા ૮૮૩ શ્વેતબિંદુ–સેતુબદ્ધ-જ્યાં શ્રી રામે સમુદ્રપર પૂલ બાંધ્યા તે [પુરના મહાદેવ. શાર્દૂલ-વાય. શ્વશુર-સસરા. શ્રીપતિ–વિષ્ણુ. શ્રુતસંકેત. શહેડ; મૂર્ખ. રાખલ-લા-સાંકળ. શરણાગત–શરણે આવેલું’. શુષ્કપણું–સૂકું પાંદડુ. શમોસ્સાઓને સમાવી રાખવાની રા'ગ-શીંગડું; (૨)શિખર (પર્વતતુ.) શભુવધૂ-પાર્વતી. [વૃત્તિ. શિશિર–શિયાળાની રૂતુ. શર૬-છ ઋતુમાંની એક; આસા તે કાર્તક એ મહિના. ભૃગવર–પવામાં–શિખામાં શ્રેષ્ઠ,