આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

“ગુજરાતી ” પ્રકાશિત ગ્રંથ. સુંબઇ, કોટ, ટાઉન હાલની સામે, અહત કાવ્યદોહન-ભાગ લેશે. પ્રાચીન કવિઓની કવિતાના સંગ્રહમાંથી ઉત્તમૈાત્તમ કવિતાના એક ઘણા સારા જયા એકડા કીધા છે. ૧૨ મેટાં આખ્યાન, ૨૦ આખ્યાચિકા, ને ૫૦૦ પદોનો સરસ સંગ્રહ, પૃષ્ઠ ૧૦૦૦, પાકાં પુઠાં, કિસ્મત ર્ ૩), ટપાલ ખર્ચ ૬ આના. આટલું સસ્તું પુસ્તક બીજી એક નથી. મહત્ કાવ્યદેહન-ભાગ ૨ હો. નરસિંહ મેહેતા, પ્રેમાન, સામળા, અખાભક્ત, મુક્તાનંદ ૧૦ ધણા કવિએની કવિતાના સંગ્રહને આ ખીએ જ છે. એમાં નવિન ઘણાં આખ્યાના તથા તુનામાં ના કવિયેની કવિ- તાના સંગ્રહ પણ છે. ઉપલા બના મથા માટે વર્તમાન પત્રાએ સરસમાં સરસ અભિપ્રાયો આપ્યા છે. પૃષ્ઠ ૧૦૦૦, પાનાં પુઠાં, કિંમ્મત રૂ ૩), પાલ આના. મહત્ કાવ્યદેાહન-પુસ્તક ૩જી, એમાં સમાયેલું સાહિત્ય તદ્દન નવ- નજ છે નૃસિંહ મહેતાના કાવ્યમાં ગાવિંદગમન, ચાતુરી છત્રીસી ને સામળદાસના વિવાહ છે. પ્રેમાનદના ૪ આખ્યાન, અખાના ૩ વિષય, સામળભટની ૩ વાર્ત્તા, હરિરામના સીતાસ્વયંવર, ગાપાળગીતા, આત્મ વિચાર ચદ્રાય,ને તુલસીવિવાહ તથા પુષ્કળ નવિન પદે! એમાં સમાવ્યા છે. જીનામાં જીના કવિએટની કવિતાના એ સ’ગ્રહ, તેનીજ ભાષામાં મેળવ નારાઓને આ ગ્રંથ અત્યુપયોગી થઈ પડે તે છે. એના જેટલા મેટા ગ્રંથ, આટલા સસ્તા કાઈએ પણ કાઢયા નથી. પૃષ્ઠ આસરે ૧૦૦૦, કીમત રૂ ૩) ટપાળ છ આના પુડાં પાકા છે. અરેબિયન નાઇટ્સ-પુસ્તક છું. જગપ્રસિદ્ધ વાત્તાસ’મઢમાં એના જેવું એક પણ નથી. એમાં ૬૫ મેટાં ને સારાં ચિત્ર! આપ્યાં છે. ભાષા ઘણી સરળ, સેરસ ને રસબરિત છે. પૃષ્ટ (ચિત્રા સાથે) ૧૦૦૦, પાકાં કિંમ્મત રૂ ૩), ટપાલ ૬ રાખવાને ચાગ્ય ગણ્યુ છે. ના. આ પુસ્તક સરકારે લાયબ્રેરીઆમાં ભાગ છે. ચિત્ર ૭૦ છે. પેહેલા ભાગ કરતાં વધારે રસભરિત છે. પેહેલા ગ્રંથ કરતા એ ગ્રંથ ઘણો મોટા થયા છે, કીંમત રૂ ૩), ટપાળ છ આના, વિજયનાટક-કવિ નર્મદાશંકર લાલશકરના છેલ્લા પ્રાસાદિક નાટક કિસ્મત ૩ ૦૮-૦, ટપાલ છ હૈ. બાળકૃષ્ણ