પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૧૦૨

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૬
પ્રેમાનંદ.

મે મા નં ૪. વડાદરાના કૃષ્ણરામ ભટ્ટના પુત્ર-ચાતુર્વેદી બ્રાહ્મણ-સંવત ૧૯૯૫ થી તે ૧૭૯૦ સુધીમાં હૈયાત હતા, એમ કલ્પના કરવામાં આવે છે. ચંદ્રહાસ આખ્યાન. રાગ કેદાર. પ્રથમ સમરું ગુપતિ, જ્યમ ટળે મારી દુર્મતિ; જેથી સરે મનેારથ મનતા રે. સાહે કરે। માતા સરસ્વતિ, હું બાળક કાંઇ લેહેતા નથી; સતી શારદા સેવક છઊં તમતા રે. ઢાળ સાહે કરા માતા સરસ્વતિ, હું લાગુ તમારે પાય; નિજ ગુરુ કરું ધ્યાન ધરતાં, ગ્રંથ ચાલતા થાય. વૈશપાયન અણીપેર માલ્યા, સુષુ જનમેજય રાજન; અશ્વમેધની ઉત્તમ ક્યા છે, શ્રોતાવક્તા ધન્ય. પાંડવ પરાક્રમ કીધું છું, ક્રોધ ધરીને કાય; પુત્રને માંય. કુતિ કુંવર જે ધર્મ; પધાર્યું પરબ્રહ્મ. કૌરવ સંધારિયા, તે પછે હસ્તિનાપુરમાં રાજ્યે ખેઠા, પાંચાલીના મનેારથ પૂરી, યુધિષ્ઠિર સ્મૃતિ દુઃખ પામે, ઉપન્યા અતર તાપ; એ રાજ્યને માથે ધિક્ક પડા, સ્વજન માર્યોનું શિર પાપ. એટલે માવ્યા વ્યાસ મુનિ, પૂછ્યો પાપ ગયાનો ભેદ; પછે મહા સુનિયે મહીપતિને, મંડાયેા અશ્વમેધ. અષની પુઠે રક્ષા કરવા, સંચર્યોં અર્જુન; પુઅે વૃષકેતુ પરવર્યો, વળી વીર પ્રદ્યુમન વાટમાં જાતાં નીલધ્વજ, ને હંસજ ભૂપાળ; સુધન્વા સુચ રાજા નામે, હા અન્ય ભાળ. મ ક ૪ ૫ (