પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૧૦૪

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૮
પ્રેમાનંદ.

૮૮ પ્રેમાનંદ. . સ્વર્ગ મૃત્યુ પાતાળ સળે, તમે જાઓ છે. મુનિરાય; જાણુતા હૈ। તા કહેા મુને, મારા અશ્વ ગયાના ઉપાય. વળતા ઋષિ એમ ઉચ્ચરે, સાંભળ મૃતલિખલ અર્જુન; તારા તુરીને લઈ ગયા છે, ભક્ત ચંદ્રહાસના તન. દેવ દાનવ યક્ષ ક્રિશર, લાય ટાળે થાય; સહસ્ર વસા સાદી રાજા, કાણે જીત્યા નવ જાય. ઋષિજીનાં વચન સુણીને, અર્જુન મેલ્યા વાણુ; તે ચંદ્રહાસના મહિમા કહેા, મુજને વીણાપાળુ. વલણ. કહા વીણાપાણુ વેગે, સાન્નિધ્ધ શ્રી ગેવિંદ ૨, ચદ્રહાસના મહિમા કહે, કરજોડી પ્રેમાનંદ છે. કડવું ૨ જીંરાગ રામમી. એણીપેરે માલ્યા બ્રહ્મા તનજી, સાંભળ સાધુરાય અર્જુનજી;* એક અંગદ નામે દેશ કહેવાય,રાજ કરે ત્યાં સુધાર્મિક રાયજી. પવન. સુધાર્મિક રાજા રાજ્ય કરે, પશુ પેટ નહી સતાન; પુત્રને અર્થે રાજાએ, આરાધ્યા મહાદેવ આવી ઉચ્ચર્યાં, માગ માગ મહીપતિ વરદાન; પછે શંકર પાસે સુધાર્મિક, માગીએ એક સતાન. સ્વામી મુજને કરી કરુણ્ણા, એક આપે। પુત્ર સંતાન; કરુણા કરી મહાદેવજી, એ જ માગુંથું વરદાન. ત્યારે શિવ કહે તારા કર્મમાં,† નથી સરજીત પુત્ર; તું પુત્રનું સુખદેખીશ નહિ,‡ માગે ભાગશે ધરસૂત્ર. વળતી રાજા માલ્યા જે, મિથ્યા ન થાય ઢાનાર; સ્વામી મુજને આપીએ, ઉધડે વાંઝિયાં ખાર.§ ત્યારે શંભુ વળતા માલિયા, જા હશે પુત્ર નિદૅશુ; પશુ આયુષ તારું નહીં રહે, એમ હે પિનાકપાળુ.

  • પા “પાંડું તનજી,” ↑ પા ભેળા શત્રુ હે કમ તારે હું પા

66 હું પામુજનું ઢળે વાંઝિયા દ્વાર.” ૨૫ ૨૭ ૨૮ ૧ સ્ K દેખીય વ »>