પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૧૦૯

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૩
ચંદ્રહાસ આખ્યાન..

ચંદ્રહાસ આખ્યાન સાધુ, ૧૧ સાધુ. ૧ર સાધુ, ૧૩ કપ રૂપે કૃષ્ણજી, તમે થિયા મહા સાગર; લક્ષ્મી કહામાં ત્યાં થકી, ટાળ્યું દેવનું દળદર પરશુરામ રૂપે પુસ્ગાત્તમ, પાળ્યું તાતનું વચન; માત મારી તાત વચને, હુણ્યા સહસ્ત્રાર્જુન. સાતમે રાક્ષસ કુળ સંધારવા, અવતરિયા શ્રી રામ; વાનરસુ મૈત્રી કરી, ફળો રાવણુના ઠામ.સાધુ. ૧૦ આઠમા અવતાર શ્રી કૃષ્ણના, પાંડવના પ્રતિપાળ; કંસાસુરાદિ પાપી હણ્યા, માર્યો તે શિશુપાળ. હરિશ્ચંદ્રે સત્ય મૂક્યું નહિ, કાપતાં કામિનીનું માથ; અવિનાશી અંતરિક્ષથી ઉતર્યા, આવી ઝાલ્યા હાથ. પાંચ વર્ષના ખાળિયા, જેનું ધ્રુવજી નામ; દાસ જાણી આપ્યા તેહેને, ઠરવાને અવિચળ ઠામ. શું શયન કીધુ હૈ। શ્યામજી, પ્રભુ ગઢડા જાગીને વેગે આવને, દુઃખ પડિયુ છે પ્રૌઢ. ભક્તવત્સલ બિરદ તાહરુ, રાખો આ વાર; સેવકને જો વિસારસા તા, લાજશા લક્ષ્મી ભરથાર ચતુર્ભુજ તમે ચિત્તમાં, ચિતવીને દુઃખ જોય; તમ વિના ત્રૈલાકયમાં, નથી મારે અલ્પ જીવ અવની વિષે, આકાશથી હું પડિયા મૃત્યુ પાન મારા હાથમાં, ચાંડાલ હાથે ઢિયે હું મર્ણ પામ્યા હા મહાવજી, ‘મારા’ કાણુ કહેશે; મોટું દુઃખ મારા મન વિષે, મારા સખા લહેશે, એવે નિદ્રાવથી જાગિયા, કમળાના જે સ્વામી; પછે ચંદ્રહાસના ચિત્ત વિષે, પ્રગટયા અતર્યંમી. વળણ.

કાય. સાધુ. ૧૬ સાધુ, ૧૭ સાધુ ૧૮ સાધુ. ૧૯ સાધુ. સાધુ સાધુ, ૧૪ સાધુ, ૧૫ અંતર્યામી પ્રગટ હવા, ચાંડાળ કેરે મન રે; ભટ્ટ પ્રેમાનંદએમ કહે, કયમ ઉગર્યો સુધાર્મિક તન હૈ. કડવું ૬ ‘હું–રાગ કેદારા. નારદજી એમ ઉચ્ચરે, પાર્થ વીર્ શ્રવણે ધરે; શું કરે પછે તે સાધુને રે.