પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૧૨૦

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૪
પ્રેમાનંદ.

પ્રેમાનંદ શ્રીફળ શળ ક્રેવડી ૩, હી લિ આદરી મલિયાગર મચી, જાઈ જીઇ મેગરા ને માલતિ, પુષ્પ ભારે વનસ્પતિ તે, સર્વે રહી છે વંક મૉડ. સૂકાં; હું વાપી ગ્રૂપ ને પાવટ કુંડ ત્યાં, તળાવ ભરિયાં તાય; રહી કેળ ને કારંગી; લીંમડા ને ધીંગી. સૂકાં. ૫ ચંદન ચંપાના છેૉડ; ચાતક હંસતે માર કાલિા, શબ્દ કરતાં હાય. સૂકાં. છ જ્યાં જુએ સેવા સાધુના, ત્યાં મટ અંત; શાલા સુંદર વન તણી, જાણે રત પુલી વસંત. સૂકાં. ૮ એવા દેવ ઋષિનાં વચન સુણીને, અર્જુનને સંધે પડિયા; સૂકાં. ૧૦ સૂકાં. ૧૧ સૂકાં. ૧૨ સૂકાં. ૧૩ ક્યમ લીલાંનું સુકું થયું, એમ સબ્યસાચી ઉરિયા. સૂકાં. ૯ નારદ કહે સાંભળ રે અર્જુન, થયા પૂર્વ સમાચાર; તે વાડીમાં ક્ષમતા આવ્યા, દુર્વાસા એક વાર. ત્યાં છાયા દીઠી શિતળ વૃક્ષની, મુનિ બેઠા આસન વાળી; અને સમે મંદીરથી આવ્યે, વાડીતણા જે માળી, માળી મુનિ ભી ધાયા, ચાર ખેડા જાણી; પ્રહાર એક મુખીના કીધે, જટા કર ગ્રહી તાણી. (ત્યારે) ક્રાધ કરીને દુર્વાસાએ, જોયું નેત્ર ઉધાડી; અગ્નિ જ્વાલા ઉઠી તેથી, ભસ્મ કીધી સર્વ વાડી યાખિ થઈને દુઃખી, અન્ય સ્થાનક સંચરવા; માળી મુનિને પાયે લાખ્યા, કાલાવાલા કરવા. માળી કહે મેં નવ ઓળખ્યા, ઈશ્વર હવે કા કીજે; અપરાષ મૂકી અત્રિનંદન, શાપ અનુગ્રહ દીજે, દુર્વાસા મેલ્યા તવ વાણી, આનંદ અંતર પામી; એ વન લીલું ચારો જ્યારે, આવશે વિષયાને સ્વામી. નારદ કહે સાંભળ અર્જુન, એ સાધુતળું કારણું; ચંદ્રહાસ દર્શને લીલી થઈ વાડી, જેને વહાલા અશરણ-શરણું. વળ. સાં. ૧૪ સૂકાં. ૧૫ સુાં. ૧૯ સ. ૧૭ વહાલા અક્ષરણુારણુ તા, સાધુ ભેાળપણે કર રે; જ્યાં જ્ઞાલિગ્રામ કંઠ સાથે, ત્યાં અવળાનું સવળું કરે છે. 24