પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૧૩૯

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૩
ચંદ્રહાસ આખ્યાન..

ચંદ્રહાસ આખ્યાન. હવે તું પરણાવજે વરીને, એ એન છે તારીજી; ત્યારે કર જોડીને મદન કહેછે, સાંભળેા વિનંત મારીજી. મેં વિષયા મેનને પરણાવી, ચદ્રહાસ રાજનજી; કુળે ગુણે ખળે પૂરા, સાધુને સુજનજી. ચૌદ વિદ્યા સંપૂર્ણ જાણે, નરખે હરખે મનજી; આજ્ઞા હાય ને રાય તમારી, તેડી લાવું રાજનજી. ત્યારે ગાલવ કહે એ વર કેરું, લગ્ન કરા થઈ મશજી; વિવાહ કરા તા આજ મધરાતે, છે ઘડિયાળાં લગ્નજી. હૈમન જા તે સાધુને, શિઘ્ર તેડી લાવેજી; હું દેખતાં હરિભક્તને, પુત્રી મારી પરણાવાજી. મઘ્ન ચાલ્યા ચંદ્રહાસ તેડવા, અષે થઈ અસ્વારજી; એવે વાટમાં સામે મળ્યા, કુલિંદ તણા કુમારજી, પીતામ્બરની પલવટ વાળી, હરતમાં ઝાલી થાળી, * સામ સરખું વદન વિરાજે, કેસર અરચા ભાળજી.` હરિભક્તને દેખી અશ્વથા, મન કુંવર ઉતરિયાળ; વિસ્મ થઇને આવ્યા પાસે, પ્રણામ પ્રેમનું કરિયેાજી. અરે મહારાજા આ મધરાતે, સેવક રહિત ઉધાડું ગાત્રજી; શસ્ત્ર વસ્ત્ર વિના બધુ કાં જા, કર ચહ્યુ કાં પૂજન પાત્રજી. ચંદ્રહાસ કહે પિતા તમારે, મુજને આજ્ઞા આપી; શ્વશુર તે પિતાને થાનક, વચન લેપે તે મહા પાપીજી. તેણે કહ્યુ કુળદેવી પૂજે, જે થાય નવા પૂજનકજી; મધરાત્રે કાલિકા જાઉંછું, કાની ન ધરશેા ખીજી. થરથર ધ્રુજે કાંઈ ન સુઝે, મદને તે વાત જાણીજી; પિતા મારા મહા પાપી છે, રખે લેતા પૂજ્યના પ્રાણીજી. અરે સુરાધ પ્રાતઃકાળે, કુળદેવીનું પૂજન કરવુંજી; રાજપુત્રી વરને રાજ કરને, મહારાજ નિરમ્યું છત્ર ધરવુજી. કા મેરુ આપે કનકના તૈય, ના જાઉં હું એ નવ મૂકુંજી; સસરાનું વચન તૈપી, સાધુ થઈ ક્રમ ચૂકુંજી. મા “ પૂજાની થાળી લીધીજી.” ↑ પા૦ ફેશની અરચા કીધીછ.” ૧૩ ૧૪ ૧૫ ૧૭ ૧૮ ૧૯ ૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૬ ૧૨૩