પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૧૪૧

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૫
ચંદ્રહાસ આખ્યાન..

ચંદ્રહાસ આખ્યાન, માહેરામાં ગાત્રોચ્ચાર કીધા, ચેારીમાં તેડી લાવ્યાજી; કન્યાદાન કુન્તલે દીધું, દેવ ગગને લેવા આવ્યા. મંગળ ફેરા પહેલાં ફરિયા, આપ્યાં હસ્તી મૂકયુ પાણીજી; ગાલવ ઋષિ વખાણુ કરે છે, હરખ હૈયામાં આણીજી, બીજા મંગળ ફેરામાં આપ્યાં, કનક સહિત સપ્ત ધાતુજી; એમ રાજાયે માં દાન જ, મન રાખ્યું ત્યાં માતુ. ત્રિજા મંગળના ફેરામાં આપી, વસ્તુ રાજ્યાસન માંયજી; રથ સુખપાલ ને વસ્ત્ર નાનાવિધ, મન મૂકી આપ્યાં ત્યાંયજી. ચાથા મંગળ ફેશકરિયાં, આપ્યું રાજ્યાસનજી; ચંદ્રહાસને પાગે પડિયા, રાયજી માલ્યા વચનજી અમે અપરાધી વનમાં જાશુ, પુત્રીને છેહ ન દેશાજી; વિષયા તા ધણુ રૂપવાન છે, ડુંભુડું કાઇ ન કેશેાજી, પછે. કંસાર જમ્યાં વરન્યા, હૈયે હર્ષ ન માયજી, પુત્રોને શીખામણ દીધી, આળસ ન સેવા કરતાંયજી. ચંદ્રહાસ વળાવી ળિયા, જળ આંખા ભરીજી, ચંદ્રહાસે શાતા દીધી, શે મા સુદ્દરીજી. રાજ્યાસન કુંવર એટા, શાલિગ્રામપર છત્ર ધરાયજી, એ સ્ત્રીએ અધીંગે રહેતી, સુદર શાભે શાભાયજી. આવ્યા ગાલવ ઋષિ કહેતા, ચંદ્રહાસ યાગ રાજ્યાસનજી; ચદ્રહાસ પૂજન કીધુ, સતેખિયા ભગવત. અરે ગુરુજી ક્રાણુ એવા છે, સસરાને લાવે તેડીજી; આપણા રાજ્યમાં શું ખાઇ ગયા છે, તે સર્વે લીજે ઝઝેડીજી. ત્યારે ઋષિ કહે એ કાર્ય મારું, કહી ઉતાવળા ચાલ્યાજી; સવારે શય્યાથી ઉઠતાં, પાપી પુરૅાહિત ઝાલ્યેાજી. કુલિન્દ કુંવરને રાજ્ય આપ્યુ, કુંતલ પધાર્યો વનજી; નામુ લેખું ચોખ્ખુ કરવા, તેડે ચંદ્રહાસ રાજનજી. સાંભળતાં હુતાશન લાગ્યા, જમાઇ જીવ્યા તે આજી; કુવરી સાથે રાજ્ય પામ્યા, મેં મરાવ્યા નવ મુજી. દંત કરડતા નેમૂછ મરડતા, આવ્યા રાજસભા માઝારજી; ચદ્રહાસે માન જ દીધું, કર જોડી કીધા નમસ્કાજી. } ' ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૬૭ ૧૫ ૧૨૫