પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૧૫૨

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૬
પ્રેમાનંદ.

૧૩૬ પ્રેમાનંદ. મહાદેવે મન વિચારયું જે, મરે નહીં નુગદીશ્ન; છે વિચારીને પંજર, આપતા હવા ત્યાં ઈશ. જે કા સશે પંજરમાં, કહે પીનાકપાણ, તાળું દેતાં તેના તે, સઘ જાય પ્રાણુ. ઈશ્વર કહે આ અહિલેાચન, જો હાય તુજમાં આય; ઝાલી મરડી કૃષ્ણુને, કાલજે પેટીમાંય. પીપીલીકા પેસી નવ શકે, સર્ચરે નહીં પવન; એવી પેટી આપીને, પછે વળ્યા પંચવદન. એવુ કહીને અવિનાશી, હુવા તે અંતાન, પુત્રે પેટી લીધી મસ્તક, આન્યા તે સ્વસ્થાન. વળ. નીજ સ્થાનક માતાતણું, પાતાળમાં માસાળ રે; પેટી મૂકી માતા આગળ, પછે પગે લાગ્યા બાળ રે કડવું ૬ હું–રાગ ગાડી, પાયે લાગી પુત્ર મેલ્યા, હૈ। માય રે; મુને મળ્યા. શ્રી મહાદેવ, લાગું પાય રે. પેટી આપી પંજરની, હૈ। માય રે, એથી કૃષ્ણે મરે અવશ્યમેવ, લાગું પાય રે. હવે જાઉં છઉં દ્વારકા, હા માય રે; વાળવા પિતાનુ વેર, લાગું પાય રે. છે રાજ કરું શ્રોણીતાક્ષનુ, હા માય રે, તમા આવી વસે આપણે ઘેર, લાગું પાય રે. એવા સુખના દહાડા આવિયા, હૈ। માય રે; જ્યારે હું સરખા તમને પુત્ર, લાગું પાય રે. દ્વારિકા લાવું ઊંચળી, હા માય રે; સાને વસાવું ધરસૂત્ર, લાગું પાય રે. તત્પર તમે થઈ રહેજો, હા માય ૨; કંઈ જાવાને નિજ ગામ, લાગું પાય રૂ. જાદવ છપ્પન ક્રૉડયું, હા માય રે; આવુ કૃષ્ણને મારી આ ઠામ, લાગું પાય . ne ૧૯ ૨૦ ૨૧ ૩ પ્ છ