પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૧૬૧

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪૫
અભિમન્યુ આખ્યાન.

અભિમન્યુ આખ્યાન પાણ તાર્યાં પાણી વિષે, ને સૈના ઉતારી પાર; રાવણુ રાજ્યે રણુ વિષે, તે તુજ પરાક્રમને ધિક્કાર. બળ એ મારા હાથનું તું, જો હાય દેવકીકુમાર; સંગ્રામ કરે નહી મુજ સાથે, તા તુજને છે ધિક્કાર કાઢ જાવ જીવતા, યુદ્ધ કીજીએ એકવાર; મલ વિદ્યા એમ છે નહીં, તે તારા ખળને ધિક્કાર. વળણ. ધિકાર જાવના પતિ, કપટ કરી મુને મારી રે; ગુરુ થઈ આવી મળ્યા, ને પ્રાણુ પેાતાના ઉગારીએ રે. કડવું ૧૩ મું–રાગ સામેરી સાર સાંભળી અસુરની વાણી, ઍમ ખાલી શક્તિ હાય જો શરીર મેડજાર, તા પેટી ભાંજીને નીસર બહાર. ઢાળ. સારંગપાણી, અઢાર નીસર જીદ્દ કરવા, અહિલાચન શું બેસી રહ્યો; અગ્નિ લાગ્યા અસુરને જ્યારે, કઠણુ એટલ કૃષ્ણે કહ્યો. હાક મારી ખાલી ઉછળ્યેા, વાણી વિશ્વભરની સાંભળી; પાગ માહારે પેટી ઉછળી, આકાશે જઇ આળી. ચળ્યા ચક્ર ને સૂર્ય નાઢા, ઉડગણુ તે ઉંચા ગયા; અમર સર્વએ થાનક મૂક્યાં, ભયભીત બ્રહ્માજી થયા. પડી પેટી પૃથ્વી ઉપર, ત્યારે ખળભળ્યાં સાત પાતાળ; એક ગા દીઠી સમીપે, ત્યાં સંતાયા ગેાપાળ. થાય કારણુ કાટકા, રૈણુ ઉડે ત્યાં અતિ ઘણી; સૂર્ય ઝાંખા થઇ રહ્યો, ત્યારે ખીહીના દારીકા ધણી. બ્રહ્માંડ લાગ્યું ડાલવા, ને વળી સરવે વહી નદી; મારા માખણ ચેરટાને, એમ ઉછળતાં વાણી વદી, સાતવાર આકાશે આળી, તેાએ પેટી ન પામી ભગ; પછે રાધ હવા પવનત]ી, ને શીતળ થયું તેનું અગ. જ્યન દ્વાર બંધન, સમી મુખથી વાણુ; ત્રાહે ત્રાહે કૃષ્ણ જીવતા રહ્યો, એમ કરતાં નીસર્યાં પ્રાણુ, કંઠે

  • પ૦ ૦ ને થયું અધકાર; દો. દીશા થઇ આંખી, જાણે થયે પ્રલેર, ‘

o ૧૭ ૧૨ ૧૯ ૨૦ ૨ 3 ૪ પ છ . & ૧૪૫.