પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૧૬૮

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫૨
પ્રેમાનંદ.

૧૫૨ { પ્રેમાનંદ. દ્રૌપદીએ કર ઉદષ્ટ લીધું, શાપ અર્જુનને દેવાજી; એવે હરી આવી ઉભા રહ્યા, અને વચન ન દીધું કહેવાજી. આસન સુકી ઉભી થઇ અબળા, મનમાં લજા પામીજી; એસા આવે! મારા સમ છે, નરહરીને ખાલી શિશ નામીજી. કહે દ્રૌપદી હું ભલે ટાળી, સુભદ્રાએ ભગવંતજી; હું । શાપત નરનારીને, પણ તમે દુભાવા ચતજી. મનમાં કહ્યું ટળે નહીં મારું, મને ભર્યોમાં વેખીજી; સુભદ્રાને સઉ વહુ સાચી, પુત્રનું સીમત નવ તમ ઉપર રીસ નહી મુજને, પધારા જદુવીરજી; આજ તે આપ્યું શું થશે, દુ:ખ વેળા પૂરને ચીરજી. મન મનાવી વળ્યા માહન, ભાણેજને દેવરાજ્યેા શાપ; અભિમન્યુ મુઆ સુઝુરાયે, તે દ્રૌપદીના પ્રતાપજી. વાત રાખી વિશ્વભરે, તતખેવ પાછા વળિયાજી; નવસ નવ્વાણું પૂર્યા સભામાં, તે મેાસાળાના ખેલ પાળિયાજી ૧૨ આજ્ઞા માગી પાંડવ કૅરી, ગયા કૃષ્ણુ ને રામજી; સુભદ્રાજીને સાથે તેડી, આવ્યા દ્વારિકા ગામજી, દેવકી રહીણી આવી મળ્યાં, સર્વે સ્વાગતા કીધીજી; સાળ સહસ્ર સત આઠે ભાભી, પગે લાગી રહી ઉભીજી. વળ. ૧૧ સ્વાગત કીધુ કાજ સીધ્યું, દિન નિ ઉત્સાહ નવનવે; લટ પ્રેમાનંદ કહે કરોડી, પછે પુત્ર પ્રસવના દીન હવે કડવું ૧૯ મું–રાગ વેરાડી-ચાલ ટુકડા સંજય કહે સાંભળ હા રાજા, જે સુભદ્રાનું દુઃખ; હેવું કાને હાતું નહી રે, કહેતાં ન આવડે મુખજી, સુખે હસતાં રમતાં જમતાં, વહી ગયા દશ માસજી; અગિયારમે તે અકળાઇ અબળા, પાપીએ પુર્યો વાસજી. અહીલાચન અશને ઉપન્યા, ઉદરમાં મહા ક્રાફ્ટ; સ્થૂલ શરીર પોતાનું કીધું, પડયો પેટમાં રાખજી. વાચા તણાઇ ને તાપ ઉપન્યા, શ્યામાશરિર શીતજી; થયર મુજે ને કાંઈ ન સૂઝે, ભમવા લાગ્યું ચિત્તજી. U ' ૧૦ ૧૩ ૧૪ ૧૫ ર