પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૧૭૩

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫૭
અભિમન્યુ આખ્યાન.

અભિમન્યુ આખ્યાન. પાંડવને ભેટયા જદુવીર, કહ્યું કષ્ટ નયણે ભરી નીર; અભિમન્યુ સુભદ્રાને આણું કરી, દારામતિમાં ગયા નરહરી. ભાણેજ જે ભગવાનજ તણા, પ્રદ્યૂત્ર સાથે વિદ્યા ભણ્યા; તેર વરસ માસાળે રહ્યો, સેલના મુદ્દે થયા. પાંડવના દીન પુરણુ થયા, એવે મચ્છ દેશમાં પ્રગટ થયા; રાય વૈરાટની દીકરી, કારણુરૂપે તે અવતરી. રાય વૈરાટે વિનંતી કરી, પાંડવકું વાણી આચરી; મેં ક્રીધુ મહા કૂરું કર્મ, પાસા પ્રહારે પીયા ધર્મ. આ દ્રૌપદી સતી સુંદરી, તેને મેં કહી ફિકરી; દુઃખે નિર્ગમ્યા છે દ્વાદશ માસ, પૃથ્વીપતિને મેં કથા દાસ. તમે હાવા એશિગળ કરા, ઉત્તરા કુવરી મારી વરે; ભણાવી કીધી અટપટી, માટે પરણાવવા ઘટે ફીટી. કન્યાદાન લ્યા ગાંછવપાણુ, વળતા મેલ્યા પારથ વાણુ; જે ભાવી મ પુત્રી કરી, તેને યમ કહુ સુંદરી. ને ગુરુ ઇચ્છે શિખાથી સંતાન, તા ઉદયાચલ કેમ ઉગે ભાણુ; અભિમન્યુ છે. મારા બાળ, જેના મામા શ્રીંગાપાળ. તેને પુત્રી આપા તમે, સગા વેવાઈ થાશું અમે; સુણી સબ્યસાચીના વચન, મચ્છપતિનુ તવ હરખ્યું મન. પછે યુધિષ્ઠિર કાગળ લખે, માકલવાને દ્વારિકા વિષે; સ્વસ્તિ શ્રી દ્વારીકામતી, લક્ષણુ પૂરણુ લક્ષ્મિપતિ. ત્રિકમ છે! ત્રિભુવન ધણી, કૃપા છે તેથી રાખો ધણી; લખીતગ પુત્ર ધર્મ નરેશ, અમેા ઉદે થયા મચ્છને દેશ. તમારી કરુણાની છે. લેહેર, વરસ ઉતર્યો વૈરાને ઘેર; મચ્છપતિની છે દીકરી, તે અભિમન્યુને પરણાવવા કરી. જો તમને ગમે રે ગેાપાળ, તા ત્યાં કીજિયે વેવિશાળ; જેવું હેાય તેવું લખને ભગવાન, વિશેક કરીને લાવજો જાન.1 આખું ગામ તેડી કુશસ્થલી, જે હાય જાદવની મંડળી; અભિમન્યુ છે તમારી પાસ, તેને પરણાવવા આવા અવિનાશ. ૧૭ પા સત્તર. ↑ યા “ ઘટે તેવું કહાવો ગાપાળ, જાન લઈ આવો પ્રતિપાળ.” ૪ È . ૧. ૧૧ ૧૨ ૧૩ ૧ ૧૪ ૧૫ ૧૫