પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૧૭૭

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૬૧
અભિમન્યુ આખ્યાન.

અભિમન્યુ આખ્યાન. આજ આજ૦ ૧૪ આજ આજ ૧૫ આજ આજ ૧૬ ધન્ય ધન્ય એની માવડી રે, જેના પુત્રની શાલા આવડી રે; ઉત્તરા ભાગ્યવાન ધણી રે, જેને માથે આવેા ધણી રે. ધન્ય ધન્ય ગેાકુળ ગામને રે, જે જીવે છે સુંદર શ્યામને રે; કાઉ ચતુરા જીવે સે’જે ચઢીરે, જેનુ તેજ નેતા પડે અડબડી રે, ગાજતે વાજતે મંડપે આવ્યા રે, વળતા સાસુએ વર વધાવ્યા રે; માંહેરાં માંહે વર તે લીધેલા , ગાત્ર ઉચ્ચાર ત્યાં કીધલા રે. કન્યાદાન વૈરાટે દીધેલું છે, શરીર સકલ્પ કીધલું રે; હાથેવાળા ડેલામાં મળ્યા રે, વૈરાટના સાથ તાંથા પાા વળ્યા રે કામળ હાથની હથેલડી રે, મહી અલમેલડે અલબેલડી રે; તે પે ન જાય વણ્યા રે, વન્યા ઉઠ્યાં પરણ્યા રે. રીતભાત આપ્યામાં નહિ મા રે, શરીરે સંકલ્પ કીધા ધણા રે; આજ પાંડવને આપી પહેરામણી રે, વરકન્યાને આપવૅ નહિ કમી રે. વળ. આજ આજ૦ ૧૭ ભાજ આજ ૧૮ આજ ૧૯ પહેરામણી આપી સર્વેને, ઉલટ અંગ ન માય રે; આંખે પાટા બાંધ્યા તે, લેાક ખાટ્ટુ ગાય રે. કડવું ૨૫ મું-રગ દેશાખ પહેરામણી વિવિધની આપી, સંતેાખ્યા બહુ રાય; કૃષ્ણે અર્જુન યુધિષ્ઠરને, વૈરાટ લાગ્યા પાય. ↑ અભિમના વિવાહ કીધેા, પછૅ વળ્યા વૈકુંઠરાય; જાન તા ગઈ દ્વારિકા, એક રહ્યો સૌભદ્રાય. માસ એક પુંડળથી કૃષ્ણને, તેડવા આવ્યા અર્જુન; સૈના મેળવી સાત અક્ષૌહિણી, લેવાને રાજ આસન. વિષ્ટિ કરવા હસ્તિનાપુરમાં, ચાલ્યા દેવ મારાર; દુર્યોધનને ઘણા સમજાવ્યા, પાપી પ્રીયેા નવ લગાર. જીદ્દ વિના પૃથ્વી નવ આયુ, કૌરવપતિ કહે તાંહ: પછે ચાલ્યા સંગ્રામ કરવા, આવ્યા કુરુક્ષેત્રની માહ સાત ક્ષીણુી પાંડવ સેન્યા, કૌરવ ક્ષૌણી અગિયાર; એ બુદ્ધના વિસ્તાર છે ઘણા, પણ સક્ષેપે કહું સાર - આઠડી પડવું. ↑ એ કડી પ્રા. કા. માં નથી. 3 ૨૦ ૩ ૪ કૈ ૧૨૧