પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૧૮૦

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૬૪
પ્રેમાનંદ.

૧૬૪

  • ચિતા.

પ્રેમાનંદ. લઘુવીર કહે સાંભળા ભાત, નૈમે શુદ્ધ મર્મ ન જાણું વાત; કહા તો સાગર ભેદી લાવું, ભૂમિ ભામને ભેગા કરુ. પણ એ કાઠા સાતના મર્મ, નથી જાણતા રાજા ધર્મ; જાણ્યુ પરાક્રમ ભાતણું, રાજા ચંયા* પામ્યો ઘણું. હાથ ખખારી માલ્યા સર્વે, કહેા શી ગત કરશુ હાવે; કૃષ્ણે અર્જુન વિના એ અજી, વળી વન ભાગવવું પડ્યું. શ્રી કૃષ્ણ સન્મુખ નથી થયા,ત્યાં લગી દુ:ખ ભાગવવા રહ્યા; જાણ્યું વિપત્તે મુકયા આપ, છે આગળનું આગળ પાપ. મહાદુઃખ ધર્મને આવ્યું સહી, મૈત્રે નીર ચાલ્યા વહી; બીજા સર્વે સામા જોઇ રહ્યાં, મહા દુખિયા તે પણ થયો. ધિષ્ઠધિ આયુધ આપણાં, શા કામના છે એ બધાં; જોશિખ્યા નહિ એ જીદ્દ મર્મ, ક્રમ રહેશે આપણા ભમ. જન્મેજય ત્યા બાલ્યા વાણુ, સાભળ ઋષિ ચતુરસુજાણ; પાંડવનું દુ:ખ કૃષ્ણે તાંડે, કેમ ટાલ્યુ તે કહેા મુજને આહે. વૈશમ્પાયન વાણી વદે, સાભળ જન્મેજય યુદ્ધ મર્મ તુજ હું; સુભદ્રાએ તેથ્યો તન, આવી ઉભા રહ્યો અભિમન. દેખા તેજપુજ પુરુષ જાણુ, સુભદ્રા ત્યા ખેાલી વાણુ; અરે પુત્ર જાએ સભામાઝાર, અર્જુન કૃષ્ણ નથી તે ઠાર. ભોમ યુધિષ્ઠિર બેઠા હુશે, દેખી સુતને રળીઆત થશે; જઈ કાકાને કરા પ્રણામ, આદરમાન દેશે તેણે ઠામ. હરખ તે મનમાં ધરરો ધણા, કહેશે અગ તે અર્જુનતા; માતાના વચન પુત્રે મરતક ધરચાં, શાલીતા અગ આશ્રણુ કરડ્યાં. ૧૯ મુગટ કુંડળ પેહેર્યાં સાર, બાજુબંધ બાધ્યા હથિયાર; મહા ભાષા શીયા મેૐ પાસ, દેખી શત્રુ પામે ત્રાસ. ચિત્રામણુ સરખા સુત જાણુ, ચાર્લ્સે માતને કરી પ્રણામ; આવ્યા અભિમન સભામુઝાર, ઉભેા વીર કરી નમસ્કાર. નેહા સૌ સામા જોઈ રહ્યા, દેખી સુભટ્ટને વિસ્મુ થયા; પારથ સરખા હશે પ્રાણુ, દીસે છે એનું ઉંડાણુ, ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૬ ૧૭ ૧૨ ૨૦ ૨૧ ૨૨