પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૧૯૩

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૭૭
અભિમન્યુ આખ્યાન.

અભિમન્યુ આખ્યાન. મૈદ રુધિરને સાહેર રક્ષા, નાડીએ નવકુલ નાગજી; માર્ગમાં ગણપતિની તુંને રક્ષા, યુદ્ધે રાખ વાધજી (!) સાત તાંતણા સૂત્રના અધ્યા, ને વાળાવ્યા કુમારજી; પદ્ધે બ્રાહ્મણુને રૂપે કરીને, સામા મળ્યા વિશ્વાધારજી. હાથ લાકડી ઝાલી જદુપતિ, કાયા કીધી ઘરડીજી; કડકડ હાડકાંરે વાગે, ઊઠતાં દતને કરડીજી. અભિમંનને મારગમાંહ, માન સામા મળિયાજી; હાથ ઝાલીને હરજી કહે છે, કયા પધારશે! બળિયાજી. આ દારડા તે કાણે બાંધ્યા છે, શુ આવે છે તાવની ઝેબજી, તું સરખા જોો ને રાગીઆ, દેખી મુને ચઢયો ક્રોધજી.* અભિમંન પછે આચરે સ્વામી,એ શુ ખેલ્યા ઋષિરાયજી, હુ જાઊં છુ ચક્રાવે! જીતવા, કુંતાએ બાંધી રક્ષાયજી. વાયક સાભળી કુવર કેરાં, મેહને મૂર્છા ખાધીજી, અરે નેહા એ શું બલ્યા, લાજ ખાઇ કુળભાધીજી પિતા તારે ત્રણ લાકને, ધનુષૅ તે અર્જુનનું વીર્ય આજથી, અભિમન્યા તે એન્યુઝ, મચ્છને વિધી ને ખાંડવવનને દડુ, જીત્યા શ્રીત્રિપુરાયજી, તે વેળા તા ખાધી નહતી, અર્જુનને રક્ષાયજી,

  • પુત પેટે પડ્યો પાથને, જ્યારે જીતશે ડેાસી સારજી;

અમે। તા પરમારથ કહુ છુ, પણ તેજ ઘટે છે તારું જો કુંતારક્ષાથી શત્રુ મરે તા, રક્ષા બધાને નકુળ સહુદેવજી, તારા વાંક નથી રે છેારા, તને છેદરવાદીની ટેવજી. મામે તારે એવું જાણુશે, દુભાશે ભ્રુગદીશ, અર્જુન તે। અદકું નહી કરશે, દશે તારું શીશજી, કદાપિ કૌરવને જીતીશ, શ્રમ કરી સમ્રામજી, તે તુને તાંહાં કાણુ વખાણે, થશે તાનુ નામછે. એવું સાંભળી અભિમને, તોડી નાખ્યા તતજી, ધન્ય ધન્ય કહી ૐડામાંà અદૃશ્ય થયા ગવંતજી. ઢઢળ્યુજી, મા કા. ના પાડ તાવની ખીજી ઝારેલીછ. ” અને “ચઢે છે કરેલીજી,” ↑ પા પણ કુળ લાજશે તાજી.” ર ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૮ ૧૯ ૨૦ ૨૧