પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૧૯૪

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૭૮
પ્રેમાનંદ.

૧૯ પ્રેમાનંદ, આનંદ પામ્યા અવિનાશી, રક્ષા કીધી ફ્રાજી; બ્રહ્માના માર્યો મરત નહી તે, શિધ્ર જાશે જમલેાકળ, અભિમન ચાહ્ય સંગ્રામે, નવ પ્રીયેા મનમાં કપટજી; મામાને આલખ્યા નહિ, સાચુ માન્યું મહા સુલટજી. વળણુ. સુભટે સાચુ માન્ય, દ્ધ કરવા ર પથૈ। ૨; વિપ્ર પ્રેમાનદ એમ ભણે, જઈ ઉત્તરાને સામે મળ્યા રે. કડવું ૩૬ મુંરાગ રામગ્રી. ૨૨ ૨૩ વંશ વધારેાજી” હું મા આયુધ કવચ શાખતા, ભાલા હાથે ધરાય.’ ૨૪ સાડ઼ ૧ સાસુ જુએ છે વાટડી, ઉતરા કેમ નવ આવીજી, મારી વેરી થયે, વાત કરમની ભાવી. વાયદા વિષેા નિશાતા, આ ઊગ્યા છે ભાણજી, હવે પુત્ર તે રાખ્યા નવ રહે, શું કરું ભગવાન. રાય ધરમ દુખ મનમાં ધરે, શે લાગી આવડી વારજી, એવે કુંતા કનેથી આવ્યા, અભિમન્યુ કુમાર. સાસુ ૩ હાં કાકા કાં ઉભા રહ્યા, કાં ધરા નવ આયુદ્છ, સાસુ ૨

  • દિવસ ચઢયો છે. આપણે, કરવું છે મહા યુદ્ધ. સાસુ જ

લાવ સારથી રથ માહરે, કહેતાંમાંહે લાન્યા, ધૃષ્ટદ્યુમ્ન તાહાં તત્પર થયે।,શીઘ્ર થઈને આવ્યા. સાસુ પ્ રાય યુધિષ્ઠિર રણે ચઢયા, જ્ઞાન વાત મન વિચારીજી; નિમ્યું તે ટળે નહિ, કર્તાહર્તા શ્રી મારારી ↑ નિશાન નિર્ધોષ ગડગડે, ધજા ફરફર થાય; શરણુાઇ નફેરી નવ નવાં, નાબત નાદ ઝંઝાય. પુકા શખ ગજ સુખ અંજનના, હુકારા રણુતૂર, લેાહમય બખતર પહેરીયાં, સાંઢળ્યા છે. રણુજૂર. સાસુ ૮ હંસલા અરખી ને હરણીઆ, હય કરે દુર્હાણુાટજી; સાસુ સાસુ છ કાળા કચ્છી ને કાખરા, ચાલે છે સણુસણાટ, સાસુ ૯ વાયુવેગી ને વાનરી, ભલા નાદે નાચતાજી; પીળા પાખરીઆ ને પેપિટીઆ. પરવા પાણી પંથા. માસુ૦ ૧૦ પા” “હસ્તિનાપુર ધણી શું બેસી રહ્યા.” ↑ પા “વહુ ન આવી ને વાટ જુએ, મારા