પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૧૯૬

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૮૦
પ્રેમાનંદ.

૧૮૦ પ્રેમાનંદ. હાળ મળી મહિલા મારગમાંહે, વાહન વિના પાળી; સર્વે સૈના જાતી નુષ્યે, મૃગાક્ષિ રહી છે ભાળો. વીર માત્ર વિસ્મૈ થયા, નિરખી નારી રૂપ ઋપાર; ચલ્પા ચિત ને ચાબખા પડિયા, શીત વલ્યા અશ્વાર. રથી સાન કહે સારથીને, હય હાંકે પ્રેમદા પાસ; માથા સારથી શુદ્ધ ટળી, પડ્યા પરાણા ને રાસ. હગૃહૃણુ કરતી હય હસ્તીની, હીંડતી દીઠી હાર; તેના અવાર અચરજ પામ્યા, નયણે નીરખી નાર. જોધ માત્ર જોતાંમાં માથા, થયા પ્રદીપન કામ; ચહ્નાં ચિત્ત ને ચાક્ષુક પડિય,ા વછુટી ગઈ લગામ. વ્યાકુળ વીર થયા વ્રેહમારે, પ્રાક્રમ પામ્યા નાશ; માશા સારથી શીતળ થયા, પડ્યા પરેરણા તેરાસ. વાછત્ર સર્વે રહ્યાં મેાલતાં, શબ્દ ખેાલે છાના; વગાડનારા અશુદ્ધ કરીને, પુઅે પરાણે શંખ નહાના. વિપરીત રજા ગ્રહી સેવકૅ, જ્યેટિકા ઉંચી કીધી, એ હસ્તિ છુટયા સૈન્યા માંહે, ત્યારે ઉતરા કુવરી ખીધી પાળા માહ પામીને પડિયા, જાણે મદિરા પીધી, ઝળકી સૈન્યા માહ પામી, મારગ રાખ્યા છે રાંધી. કતલ અશ્વ સૈÝ મૂકયા, હસ્તિથી માહાવત પડિયા, માંડામાંડુ હસ્તરે ઘેાડા, સામ સામા આડિયા. સાત ોાહીણી સૈન્ય માથું, દેખી ઉત્તરાનું અંગ; વાહન ધ્રુટમાં કરે કીઢીયારી, પક્ષો સેના માંહે ગ. જોહ્ન ઉપર જોહુ થઈ જાય, અશ્વ હીડે જાયેં તાણી; અવળા સવળું સૈન્ય મંડાયું, વાત કાષ્ટએ નવ જાણો. રાય યુધિષ્ઠિર થયા ઝાંખા, જાણ્યું આવ્યા પીતરાઈ; ભીમ સાયકી સૈનાપતિ, ખેઉ સામા આવ્યા ધાઈ. શરમાયા સુલટ સજ થઇ ચાયા, કહ્યું જે વાહન વળ્યાં; એવે અભિમંનને ઉત્તરા નારી, જાતાં દ્રષ્ટ પડ્યાં. ૧૫

  • જે પ્રતમાંથી આ કાવ્ય ઉતાર્યું છે તે મતનું આ સ્થળેથી પાનું ફાટી ગયું છે,

3 ૪ 4 19 ' ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪