પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૨૦૩

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૮૭
અભિમન્યુ આખ્યાન.

અભિમન્યુ આખ્યાન. કડવું ૪૩ મું ઝુલના છંદની ચાલ ટુકડી.* મળ્યા દળ ખેહ, ઉશયા જેમ મેહ, કૌરવે વ્યુહુ કપરા સાજ્યા; આગળ રહ્યાદ્રોણુ, તે તે। કરી પેાણુ, સુરજ સરખા ઋષીરે બિરાજ્યા. ૧ જે જૂની પ્રત ઉપરથી આ નવા બાત્તિમાં મ સંશાધન કવુિં છે, તેમા પૂર્વની બે આવૃત્તિમાં છપાયેલા કડવા મૂળમા હાવાથી, અને પ્રાકા મા માં પણ તેમ હોવાથી આ આવૃત્તિમાં તે મેં મૂળમા રાખ્યાં છે, અને જે હસ્તલિખિત પ્રતમા પૂર્વેની આવૃત્તિમાં જે કડવા મૂળમાં છે તે આ આવૃત્તિમાં નેટમા દાખલ કીધા છે. એ કડવું પ્રેમાનકૃત હાય, એ માટે સરાય સ્વાભાવિક છે. કવું–સવૈયા ‘કુરુક્ષેત્ર ખડા કૌરવ કમળ, મજ્જૈન આયા અભિમન હાથી, અધકે તનકે તન કપત સરપ, ન સમ ન્યુ ઇંડે રે રેસાથી. ગીરે હથિયાર ફીરે તલવાર, કહેા છત નહિ એવા બાલકાથી ભાગે દ્વાશ ખાટ, હુવા ખળભળાટ, કીરીટી કુંવર કાળ ભાથી. ગુરુ કેનકે આગે આયે દુર્જોધન, પૂછત એક ખાત પાય લાગી, પ્રભુ અપને ઉપર એ કાન આવતહે, જાકે આયેસે સબ સેના ભાગી. નર નારાયણ દેનુમે કા નહી, તે તીસરા કાણુ ઉઠયા રે જાગી, સ્વામી તમસે શૂર સામે સાઢત, તે આપેહી મેાત લીયા રે માગી. મુનિ કહે હૈં સુગે। હ। મહિપતિ, જાકે રથપર નીલી હય રે ધ્વજા, નીલાહી ટાપ ટાટર, નીલાહી પાખર, નીલાહી ખાગા અંગ સા ઢેબકા કાળ ગેપાળકા ભાણેજ એહ, આવત કીરીટીકા કુંવર ખજા, કહે ગુરુ દ્રોન ખિના ઇનકે મુખ આગે, અપને સુભટ સખહી અન્ન, રાગ સામેરી-સાખી. સજ થા સર્વ ધીર, એણી પેરે બાલ્યા દ્રોણ, રહ્યો ચડી વ્યૂહને મુખે, તેનીસ કાણું. કાણુહી નાસે રણ વિષે, વીર જોતા અે મણું; આ માર્યાં અભિમંન મુએ, એણી પેરે ખેલ્યા કર્યું. છઇયુ હૈયું ધરી આવિયા, એમ કહે દુશાસન ; આપણુ વાયુથી ઉડશે, અભિનંત આકનુ એ અંશ છે અર્જુનને, એમ કહે નાસા સર્વ પ્રહારથી, ન હાય વજ્ર તાણ્યાનું કાર્ય, વિપ્રરાજ રહ્યો વ્યૂહને મુખે, અને કીધે શખને નાદ; અરે આવ સુભદ્રે શ્રધીર, શત્રુએ દીધા સાદ. પદ્માગ સામેરી. સૂર કૃપાચાર્ય; ' ગ્ 3 8 મ 19 C & ૧૮૯ ૧૧ આવ્યા આવ્યા અભિમન આગળે, ચાપ ચડાવ્યુ હાથ ; જાણે ઉદૃયાચલ ઉડીને આવ્યા, એવા ભીમસેન છે સાથ રે. આવ્યા ૧૨